Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મતદાનના દિવસે ભોજનમાં 7થી10% ડિસ્કાઉન્ટ

આંગળી પર વોટ કર્યાનું ચિહ્ન દેખાડો, હોટલ બિલ અને દવામાં ડિસ્કાઉન્ટ મેળવો

dharmendravaghela by dharmendravaghela
2024-05-06 12:16:42
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં સામાન્ય રીતે મતદાનનું પ્રમાણ 65 ટકાથી પણ ઓછુ હોય છે. મતદાન અંગે નીરસતા દૂર કરવા માટે હોટેલ એસોસિયેશન અને સ્ટેટ કેમિસ્ટસ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશન આગળ આવ્યા છે. નાગરિકો વધુમાં વધુ મતદાન કરે એ ઉદ્દેશથી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશન દ્વારા મતદાન કરેલ દરેક મતદાતાને મતદાનના દિવસે દવાના બિલ પર 7થી 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે.
આ ઉપરાંત વધુમાં વધુ મતદાન થાય એ માટેની તમામ કામગીરીમાં સહભાગી બનવાની ખાતરી આપી છે, બીજી તરફ ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશન દ્વારા મતદાન કરેલ દરેક મતદાતાને મતદાનના દિવસે ભોજનમાં 7થી10% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. વધુમાં વધુ મતદાન થાય એ માટેની તમામ કામગીરીમાં સહભાગી બનાવી ખાતરી પણ આપી છે. આમ ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશન દ્વારા સૌ નાગરિકોને વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.

Tags: Ahmedabaddiscount in foodvoter
Previous Post

બ્રાઝીલમાં વરસાદે તબાહી મચાવી: 57થી વધુના મોત, અનેક લાપતા

Next Post

4,97,68,677 મતદારોના હાથમાં ગુજરાતના 266 ઉમેદવારનુ ભવિષ્ય

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
26 લોકસભા બેઠક અને 5 વિધાનસભાની બેઠક માટે આજથી ભરાશે ઉમેદવારી પત્રક

4,97,68,677 મતદારોના હાથમાં ગુજરાતના 266 ઉમેદવારનુ ભવિષ્ય

વડાપ્રધાન મોદી મતદાન કરવા કાલે ગુજરાત આવશે

વડાપ્રધાન મોદી મતદાન કરવા કાલે ગુજરાત આવશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.