Saturday, February 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજે ચૂંટણી પંચને મળશે INDIA ગઠબંધનના નેતા

મતદાનની ટકાવારી સહિત અન્ય મુદ્દા પર કરશે ચર્ચા : પહેલા પણ નોંધાવી ચુક્યા છે વિરોધ

dharmendravaghela by dharmendravaghela
2024-05-09 12:06:32
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના નેતા લોકસભા ચૂંટણીમાં દરેક તબક્કા બાદ પૂર્ણ ટકાવારીના આંકડાને તરત જ જાહેર કરવાની માંગ સાથે ચૂંટણી પંચ સાથે મુલાકાત કરશે. સૂત્રોએ જણાવ્યું કે વિપક્ષી નેતા ભાજપના પોતાના ચૂંટણી અભિયાનમાં કથિત રીતે ધાર્મિક પ્રતિકોના ઉપયોગનો મુદ્દો પણ ઉઠાવશે.
ઇન્ડિયા ગઠબંધનના નેતા ગુરૂવાર બપોરે ચૂંટણી પંચને મળશે અને એક સોગંદનામું સોપીને વિવિધ મુદ્દા પર ચર્ચા કરશે. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) સહિત વિપક્ષી દળોએ ચૂંટણી પંચને અલગ અલગ પત્ર લખીને પ્રથમ બે તબક્કામાં મતદાનના આંકડા જાહેર કરવામાં મોડુ થવા પર ચિંતા વ્યક્ત કરી છે.
આ પહેલા પ્રથમ અને બીજા તબક્કાના મતદાનની ટકાવારીને લઇને પણ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસ મહાસચિવ અવિનાશ પાંડેયે પૂછ્યું હતું કે ચૂંટણીના 11 દિવસ બાદ મતની ટકાવારી 60થી વધીને 66 ટકા કેવી રીતે થઇ ગઇ? ચૂંટણી પંચે સ્પષ્ટ કરવું જોઇે કે જે મતદાન ટકાવારી વોટિંગના દિવસે ફાઇનલ થાય છે તે મતદાનના 11 દિવસ બાદ કેવી રીતે વધી ગઇ. ભાજપના ‘અબ કી બાર 400 પાર’ના દાવા પર કહ્યુ કે બે તબક્કાની ચૂંટણી બાદ તસવીર સ્પષ્ટ થઇ રહી છે અને છેલ્લા 8-10 દિવસથી ભાજપના ટોચના નેતાઓએ પોતાની સભાઓમાં આ દાવો કરવાનું પણ બંધ કરી નાખ્યું છે.

Tags: delhiindia alliance leader mit eci
Previous Post

અમેરિકામાં ઘૂસાડવાનું વધુ એક ષડ્યંત્ર : જમૈકા એરપોર્ટ પર વિમાનને રોકવામાં આવ્યું

Next Post

સામાન્ય પ્રવાહનું રેકોર્ડબ્રેક 91.92 ટકા રિઝલ્ટ : 12 સાયન્સનું 82.45 ટકા

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
સામાન્ય પ્રવાહનું રેકોર્ડબ્રેક 91.92 ટકા રિઝલ્ટ : 12 સાયન્સનું 82.45 ટકા

સામાન્ય પ્રવાહનું રેકોર્ડબ્રેક 91.92 ટકા રિઝલ્ટ : 12 સાયન્સનું 82.45 ટકા

શાળા અને કોલેજો આજથી સૂમસામ : 35 દિવસનું ઉનાળું વેકેશનની શરૂ

શાળા અને કોલેજો આજથી સૂમસામ : 35 દિવસનું ઉનાળું વેકેશનની શરૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.