Wednesday, September 10, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

માત્ર 15 સેકન્ડ હટાવી દો, ખબર નહીં પડે કે નાના અને મોટા ભાઇ ક્યાંથી આવ્યા હતા અને ક્યા જતા રહ્યાં

ઓવૈસીના ગઢમાં ભાજપના નેતા નવનીત રાણાની ધમકી પર વિવાદ

dharmendravaghela by dharmendravaghela
2024-05-09 12:18:31
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લોકસભા ચૂંટણીમાં હૈદરાબાદમાં રસપ્રદ ટક્કર જોવા મળી રહી છે. ભાજપે આ વખતે હૈદરાબાદ બેઠક જીતવા માટે AIMIMના પ્રમુખ સામે માધવી લતાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. હવે તેમના સમર્થનમાં મહારાષ્ટ્રના ભાજપના ઉમેદવાર નવનીત રાણા પણ આવ્યા હતા. પોતાના આક્રમક અંદાજ માટે જાણીતા નવનીતે હૈદરાબાદમાં પગ મુકતા જ એક વિવાદને જન્મ આપ્યો છે.
પ્રચાર દરમિયાન નવનીત રાણાએ ખુલ્લા અંદાજમાં ઓવૈસી બંધુઓને ધમકી આપી હતી. નવનીત રાણાએ કહ્યું કે,’ નાનો ભાઇ કહે છે કે 15 મિનિટ માટે પોલીસ હટાવી દો તો અમે બતાવીશું કે શું કરી શકીએ છીએ. નાના ભાઇને હું માત્ર એટલું કહેવા માંગીશ કે તમારે તો માત્ર 15 મિનિટ જોઇએ, અમારે તો માત્ર 15 સેકન્ડ માટે પોલીસ હટાવવી છે, ખબર નહીં પડે કે નાના અને મોટા ભાઇ ક્યાંથી આવ્યા હતા અને ક્યા જતા રહ્યાં.’
નવનીત રાણાએ કહ્યું, ‘આ ચૂંટણી તો હૈદરાબાદને પાકિસ્તાન બનતા રોકવા માટે છે. ભાજપના નેતાએ કહ્યું કે આ ચૂંટણી હૈદરાબાદને પાકિસ્તાન બનવા માટે રોકવા માટે થઇ રહી છે. જે પણ મતદાન થશે, તે માત્ર દેશ હિતમાં થશે. આ વખતે વોટિંગ હૈદરાબાદને પાકિસ્તાન બનતા રોકવા માટે કરવું પડશે. આપણી શેરણીને સંસદમાં મોકલવા માટે મતદાન કરવું પડશે. હૈદરાબાદના તમામ હિન્દૂઓએ જાગવું પડશે.’ આ પહેલા હનુમાન ચાલીસા જેવા વિવાદોને લઇને પણ નવનીત ચર્ચામાં આવી ચુકી છે. આ વખતે ભાજપે નવનીત રાણા મહારાષ્ટ્રની અમરાવતી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. ગત વખતે નવનીત રાણાએ અપક્ષ ચૂંટણી લડી હતી અને આ વખતે ભાજપની ટિકિટ પર નસીબ અજમાવી રહ્યાં છે.

Tags: dhamakihaidrabadnavnit rana
Previous Post

બંગાળના ગવર્નર સીવી યૌન શોષણના મામલામાં રાજભવનના CCTV ફૂટેજ બતાવવા માટે તૈયાર

Next Post

અમે વેક્સિનની તમામ આડઅસરો વિશે ખુલાસો કર્યો હતો : સીરમ ઇન્સ્ટિટ્યૂટ

dharmendravaghela

dharmendravaghela

Related News

4 બાળકો પેદા કરશો તો ટેક્સ નહીં, ઘટતી વસતીથી ચિંતિત ગ્રીસના PMની જાહેરાત!
આંતરરાષ્ટ્રીય

4 બાળકો પેદા કરશો તો ટેક્સ નહીં, ઘટતી વસતીથી ચિંતિત ગ્રીસના PMની જાહેરાત!

September 9, 2025
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: મતદાનનો પ્રારંભ, PM મોદીએ મત આપ્યો
તાજા સમાચાર

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: મતદાનનો પ્રારંભ, PM મોદીએ મત આપ્યો

September 9, 2025
મુંબઈ એરપોર્ટ પર બે પ્રવાસી પાસેથી રૂ.13.83 કરોડનો ગાંજો પકડાયો
તાજા સમાચાર

મુંબઈ એરપોર્ટ પર બે પ્રવાસી પાસેથી રૂ.13.83 કરોડનો ગાંજો પકડાયો

September 9, 2025
Next Post
અમે વેક્સિનની તમામ આડઅસરો વિશે ખુલાસો કર્યો હતો : સીરમ ઇન્સ્ટિટ્યૂટ

અમે વેક્સિનની તમામ આડઅસરો વિશે ખુલાસો કર્યો હતો : સીરમ ઇન્સ્ટિટ્યૂટ

કોંગ્રેસ શાસનમાં તમે વોટબેંક જ બની રહ્યા હતા : મુસ્લિમ સમાજને મોદીની ચોખ્ખી વાત

કોંગ્રેસ શાસનમાં તમે વોટબેંક જ બની રહ્યા હતા : મુસ્લિમ સમાજને મોદીની ચોખ્ખી વાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.