Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આદિ કૈલાશ પર રેકોર્ડ તૂટશે…2023ના વર્ષમાં આવ્યા તેના ત્રીજા ભાગના માત્ર 20 દિવસમાં

એપ્રિલ-મેમાં પર્વતો પર ગત વર્ષ કરતાં દોઢ ગણા વધુ પ્રવાસીઓ

dharmendravaghela by dharmendravaghela
2024-05-24 11:28:35
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આ વખતે હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, સિક્કિમ, અરુણાચલ જેવાં પર્વતીય રાજ્યોમાં ગયા વર્ષની સરખામણીમાં દોઢ ગણા વધુ પ્રવાસીઓ આવ્યા છે. . પહાડોમાં પ્રવાસીઓ વધવાનાં બે મોટાં કારણો છે. પ્રથમ- જાન્યુઆરીથી એપ્રિલની વચ્ચે હિમવર્ષા થઈ, જેના લીધે પર્વતોમાં મેદાનની સરખામણીએ તાપમાન 20 ડિગ્રી સુધી ઓછું રહ્યું.
ઉત્તરાખંડની ચારધામ યાત્રાની જેમ આ વખતે પિથોરાગઢ જિલ્લાની આદિ કૈલાશ યાત્રામાં પણ રેકોર્ડ તોડ પ્રવાસીઓ રહ્યા છે. 20 દિવસમાં 4 હજાર લોકોએ 14 હજાર ફૂટ ઉપર આવેલા આદિ કૈલાશ પર્વતની મુલાકાત લીધી છે. ગત વર્ષે 12 હજાર લોકો આવ્યા હતા. નાભિડાંગ સ્થિત ઓમ પર્વતની મુલાકાત લેનારા લોકોની સંખ્યા પણ એટલી જ રહી છે. એસડીએમ ધારચુલા મનજિત સિંહના જણાવ્યા અનુસાર આ વખતે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં 20 હજાર લોકો મુલાકાત લઈ શકે છે. આદિ કૈલાશ યાત્રા ખૂબ જ દુર્ગમ અને મુશ્કેલ છે, કારણ કે હવામાં ઓક્સિજનની માત્રા ઓછી હોવાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
માર્ચ અને એપ્રિલમાં 4થી 8 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થયાં. છેલ્લા બે મહિનામાં 2.5 લાખથી વધુ પ્રવાસીઓ કાશ્મીર પહોંચ્યા. ચાર ધામ યાત્રા સિવાય ઉત્તરાખંડનાં અન્ય પ્રવાસન સ્થળો પણ ભરચક રહ્યાં. હિમાચલના લેહ-મનાલી રોડ, સિક્કિમના લાચેન ગામ, થંગુ વેલી અને અરુણાચલના તવાંગમાં બરફ છવાયેલો છે. હિમાચલમાં પારો 22થી 28 ડિગ્રી અને તવાંગ અને લાચેનમાં 1થી 10 ડિગ્રીની વચ્ચે છે.

Tags: aadi kailash bhidpithorgarh
Previous Post

ઓનલાઈન 22થી 25 વખત કલમા પઢાવી ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવી અશોક સુથારને નવુ મોહમદ અબુબકર કાદરી નામ આપ્યું

Next Post

શાહરુખ ખાન હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
શાહરુખ ખાન હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

શાહરુખ ખાન હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

હનીટ્રેપના બહાને બાંગ્લાદેશી સાંસદને ફ્લેટમાં બોલાવવામાં આવ્યા હતા

હનીટ્રેપના બહાને બાંગ્લાદેશી સાંસદને ફ્લેટમાં બોલાવવામાં આવ્યા હતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.