Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગરમીમાં મળશે આશિંક રાહત : તાપમાન એક ડિગ્રી ઘટે તેવી શક્યતા

આગામી ત્રણ દિવસ ભાવનગર, કચ્છ, બોટાદ, સુરેન્દ્રનગર, દીવમાં હીટવેવ

aaspassdaily by aaspassdaily
2024-05-25 11:20:58
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાતભરમાં છેલ્લા 10 દિવસથી મહત્તમ તાપમાનનો પારો સતત વધતો રહ્યો છે. શુક્રવારે 1.1 ડિગ્રીના ઘટાડા સાથે અમદાવાદમાં 45.5 ડિગ્રી તાપમાન નોંધાયું. 46.6 ડિગ્રી સાથે દાહોદ રાજ્યનો સૌથી ગરમ જિલ્લો રહ્યો. જે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું હતું તે જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ રહેશે. હવે આગામી બે દિવસ રાજ્યમાં તાપમાનનું જોર એકાદ ડિગ્રી ઘટે તેવી શક્યતા છે ત્યાર બાદ ત્રીજા દિવસથી મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. એટલે ગુજરાતવાસીઓને ગરમીથી આંશિક રાહત મળે તેવી શક્યતાઓ છે.
હજુ પણ આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના ભાવનગર, કચ્છ, બોટાદ, સુરેન્દ્રનગર, દીવ, મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર અને વડોદરા શહેરમાં હીટવેવની અસર રહેશે. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ મે મહિનાના છેલ્લા સપ્તાહમા અંગ દઝાડતી ગરમીની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. જેને પગલે હાલમાં ગુજરાત રાજ્ય અગનભઠ્ઠી બન્યું છે અને ગુજરાતવાસીઓ ભઠ્ઠીમાં શેકાઇ રહ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Previous Post

ચાર ધામ યાત્રામાં 52 શ્રદ્ધાળુઓના મોત : 9 લાખથી વધુ લોકોએ કર્યા દર્શન

Next Post

8 રાજ્યોની 58 બેઠકો પર મતદાન શરૂ

aaspassdaily

aaspassdaily

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
પાકિસ્તાનમાં ચૂંટણી- મતદાન શરૂ, કાલે પરિણામ

8 રાજ્યોની 58 બેઠકો પર મતદાન શરૂ

ભાવનગરમાં પરપ્રાંતીય પાણીપુરીવાળા યુવાનની હત્યા કરનાર શખ્સની ધરપકડ

ભાવનગરમાં પરપ્રાંતીય પાણીપુરીવાળા યુવાનની હત્યા કરનાર શખ્સની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.