Saturday, February 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મતગણતરી પહેલા આજે ચૂંટણી આયોગની પત્રકાર પરિષદ

દેશના ચૂંટણી ઈતિહાસમાં આ પ્રકારની પહેલી ઘટના

dharmendravaghela by dharmendravaghela
2024-06-03 11:32:42
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લોકસભા ચૂંટણી 2024 પૂર્ણ થયા બાદ હવે આવતીકાલે એટલે કે 4 જૂનના રોજ પરિણામ જાહેર થશે. આ દરમિયાન એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણીની મત ગણતરીના એક દિવસ પહેલા ચૂંટણી પંચ આજે પ્રેસ કોન્ફરન્સ કરશે. લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી જે 19 એપ્રિલથી શરૂ થઈ હતી અને 1 જૂનના રોજ સમાપ્ત થઈ હતી. અહી નોંધનિય છે કે, કદાચ આવું પહેલીવાર બની રહ્યું છે કે, મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવા જઈ રહ્યું છે.
ચૂંટણી પંચ દ્વારા મીડિયાને મોકલવામાં આવેલા આમંત્રણમાં કહેવામાં આવ્યું છે કે, ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી 2024 પર એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરશે. છેલ્લી લોકસભા ચૂંટણી સુધી નાયબ ચૂંટણી કમિશનર દરેક તબક્કાના મતદાન પછી મીડિયા બ્રીફિંગ કરતા હતા પરંતુ હવે આ પ્રથા નાબૂદ કરવામાં આવી છે. 4 જૂને લોકસભા ચૂંટણીની મતગણતરીનાં એક દિવસ પહેલા ચૂંટણી પંચ આજે બપોરે 12.30 કલાકે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ યોજવાનું છે. દેશના ચૂંટણી ઈતિહાસમાં કદાચ આ પહેલીવાર હશે જ્યારે ચૂંટણી પંચે ચૂંટણીના અંતે પત્રકાર પરિષદ બોલાવી હોય.

Tags: ecipress conference
Previous Post

ભાવ વધારામાં દહીં પણ બાકી નહીં

Next Post

મત ગણતરીમાં CCTVથી દેખરેખ : કંટ્રોલ યુનિટની ચકાસણી

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
મત ગણતરીમાં CCTVથી દેખરેખ : કંટ્રોલ યુનિટની ચકાસણી

મત ગણતરીમાં CCTVથી દેખરેખ : કંટ્રોલ યુનિટની ચકાસણી

સલમાન ખાનની હત્યાના કાવતરામાં સંડોવાયેલો આરોપીને દબોચી લીધો

સલમાન ખાનની હત્યાના કાવતરામાં સંડોવાયેલો આરોપીને દબોચી લીધો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.