Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 13 ધારાસભ્યનું થઈ જશે

ભાજપના ઉમેદવારો ની જીત નિશ્ચિત 

dharmendravaghela by dharmendravaghela
2024-06-04 12:58:12
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત વિધાનસભા- 2024ની ચૂંટણીમાં 25 લોકસભા બેઠકોની સાથે-સાથે વિધાનસભાની 5 બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ હતી. આ પાંચ વિધાનસભા બેઠકમાં પોરબંદર, વાઘોડિયા, માણાવદર, ખંભાત અને વિજાપુરનો સમાવેશ થાય છે. આ બેઠકો પર ચાર કોંગ્રેસમાંથી આવેલા અને એક અપક્ષમાંથી આવેલા પૂર્વ ધારાસભ્યો ચૂંટણી લડ્યા હતાં. આ પાંચેય બેઠકની આજેના મતગણતરી પ્રક્રિયા યોજાઈ રહી છે. વિધાનસભાની આ પાસે બેઠક પર ભાજપના ઉમેદવારો ની જીત લગભગ નિશ્ચિત બની ચૂકી છે.જો પેટાચૂંટણીમાં કોંગ્રેસ પોતાની બેઠકો પર જીત નહીં મેળવી શકે તો તેનું સંખ્યાબળ વિધાનસભામાં હજુ પણ ઘટી જશે અને સંખ્યાબળ 13 ધારાસભ્યનું થઈ જશે.
ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદાવાર ચિરાગ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમાર ચૂંટણીના મેદાને છે. વિજાપુર બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદાવાર સી.જે.ચાવડા અને કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલ ચૂંટણી લડ્યા છે. પોરબંદર વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદાવાર અર્જુન મોઢવાડિયા અને રાજુ ઓડેદરા વચ્ચે જંગ જામેલો છે. માણાવદર વિધાનસભા બેઠક પર અરવિંદ લાડાણી જે ભાજપના ઉમેદાવાર છે તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર હરિભાઈ કણસાગરા ચૂંટણી લડી રહ્યા છે.

 

Tags: congress seatgujaratvidhansabha
Previous Post

ગૃહમંત્રી અમિત શાહને 5 લાખ , પાટીલે 3 લાખની લીડ વટાવી

Next Post

400 પારનુ સ્વપ્ન ચકનાચૂર : INDIAની જોરદાર ટકકર

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
400 પારનુ સ્વપ્ન ચકનાચૂર : INDIAની જોરદાર ટકકર

400 પારનુ સ્વપ્ન ચકનાચૂર : INDIAની જોરદાર ટકકર

ભાવનગર લોકસભા બેઠક પર ભાજપના નિમુબેન બાંભણીયા ૪ લાખ ૫૫ હજાર મતે જીત્યા

ભાવનગર લોકસભા બેઠક પર ભાજપના નિમુબેન બાંભણીયા ૪ લાખ ૫૫ હજાર મતે જીત્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.