Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લોકસભા ચૂંટણીમાં પાર્ટીઓને 1 લાખ 35 હજાર કરોડનો કર્યો ખર્ચો

2019ની ચૂંટણીમાં 55થી 60 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો

dharmendravaghela by dharmendravaghela
2024-06-06 12:25:42
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતની લોકસભા ચૂંટણીને વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી કહેવામાં આવે છે. કારણે કે, ભારતની લોકસભા ચૂંટણીમાં એક બે હજાર કરોડનો ખર્ચો નથી થતો! આપણી આ ચૂંટણીમાં નેતાઓએ લોકોને પોતાના તરફ ખેંચવા માટે પાણીને જેમ પૈસા વહાવ્યા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભારતની રાજકીય પાર્ટીઓને કુલ 1 લાખ 35 હજાર કરોડનો ખર્ચો કર્યો છે. નોંધનીય છે કે, વિશ્વના કોઈ પણ દેશમાં ચૂંટણી પાછળ આટલો ખર્ચે કરવામાં નથી આવતો.
એક ભારત જ એવો દેશ છે જ્યા ચૂંટણી પાછળ પાણીની જેમ પૈસા વહાવવામાં આવે છે. ભારતમાં 543 લોકસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં 1 બેઠક બિનહરીફ રહીં જ્યારે 542 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં 1 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે, જે 2019ની સરખામણીમાં અતિશય વધારે છે. નોંધનીય છે કે, 2019ની ચૂંટણીમાં 55થી 60 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે આ વખતે તે ખર્ચ વધીને બમણાં કરતા પણ વધારે થઈ ગયો છે.
વિશ્વની વાત કરવામાં આવે તો અત્યાર સુધી અમેરિકામાં ચૂંટણી પાછળ સૌથી વધારે 1 લાખ 20 હજાર કરોડનો ખર્ચો કરવામાં આવ્યો હતો. પરંતુ ભારતે 2024ની લોકસભા ચૂંટણીમાં 1 લાખ 35 હજાર કરોડનો ખર્ચો થયો છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે, કેમ આખરે આટલો ખર્ચ કરવામાં આવે છે. એક વાત એ પણ સ્પષ્ટ કરવી જરૂરી છે કે, આ કોઈ એક પક્ષ કે પાર્ટી દ્વારા કરવામાં આવેલો ખર્ચ નથી. લોકસભા ચૂંટણીમાં ભાગ લીધેલી તમામ રાજકીય પાર્ટીઓએ મળીને આટલો ખર્ચ કર્યો છે. તો તેના માટે કોઈ એક પાર્ટીને દોષ આપવો યોગ્ય નથી.

1951માં પ્રતિ મતદાતાનો ખર્ચ માત્રને માત્ર 6 પૈસા થયો હતો

ભારતના ચૂંટણી પંચના 23 માર્ચ 2024ના જણાવેલી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો ભારતમાં 6 રાષ્ટ્રીય પક્ષો, 57 રાજ્ય પક્ષો અને 2,764 અમાન્ય પક્ષો છે. પરંતુ લોકસભા ચૂંટણીમાં રાજ્યપક્ષો મોટા ભાગે ઓછો ભાગ લેતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રમુખ પાર્ટીઓ દ્વારા વિસ્તારના લોકોને રિઝવવા માટે, બેનરો માટે, હોડિંગ્સ માટે અને પ્રચાર માટે ખર્ચ કરવામાં આવતો હોય છે. ભારતની પ્રથમ લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો 1951 માં જ્યારે ચૂંટણી થઈ ત્યારે પ્રતિ મતદાતાનો ખર્ચ માત્રને માત્ર 6 પૈસા જ થયો હતો. જે અત્યારે હજારોમાં પહોંચી ગયો છે.

Tags: election kharchindiapolitical party
Previous Post

280 નેતા પહેલીવાર સંસદમાં પહોંચશે

Next Post

ક્રિકેટર યુસુફ પઠાણ TMC માંથી સાંસદ બનતા ભાજપ અગ્રણીની પોસ્ટ ચર્ચામાં

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ક્રિકેટર યુસુફ પઠાણ TMC માંથી સાંસદ બનતા ભાજપ અગ્રણીની પોસ્ટ ચર્ચામાં

ક્રિકેટર યુસુફ પઠાણ TMC માંથી સાંસદ બનતા ભાજપ અગ્રણીની પોસ્ટ ચર્ચામાં

નવો રેકોર્ડ : સેન્સેક્સ 69,306ના સ્તરને સ્પર્શ્યો

શેરબજારમાં રિકવરી : સેન્સેકસ ફરી 75000 ને પાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.