Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

NDAના શપથગ્રહણ સમારોહમાં શ્રીલંકા, બાંગ્લાદેશ સહિતના દેશોના નેતાઓ હાજર રહેશે

ભૂતાન, નેપાળ, મોરેશિયસના પીએમ પણ હાજર રહેશે

dharmendravaghela by dharmendravaghela
2024-06-06 12:42:12
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સાથી પક્ષોના સહયોગથી વડાપ્રધાન ત્રીજી વાર ભારતના પીએમ પદની કમાન સંભાળશે. એનડીએનો શપથ ગ્રહણ સમારોહ 8મી જૂને યોજાવવા જઈ રહ્યો છે ત્યારે આ સમારોહમાં ઉપસ્થિત રહેવા પડોશી દેશોના નેતાઓને આમંત્રણ અપાઈ ચૂકયા છે. 8મીએ યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમ સિંઘે, નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’, ભૂતાનના વડાપ્રધાન શેરિંગ તોબો અને મોરેશિયસના વડાપ્રધાન જગન્નાથ પ્રવિંદ જગન્નાથને પણ ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
વર્ષ 2019ની લોકસભા ચૂંટણી બાદ ભારતે મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે બિમ્સટેક દેશોના નેતાઓને આમંત્રીત કર્યા છે. બિમ્સટેક એક ક્ષેત્રીય સમૂહ છે જેમાં બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ અને થાઈલેન્ડ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, 2014માં જયારે પોતાના પ્રથમ કાર્યકાળના શપથ લીધા ત્યારે તત્કાલીન પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સહિત બધા સાર્ક (દક્ષિણ એશિયાઈ સહયોગ સંગઠન)ના નેતાઓને સમારોહમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું.

Tags: foreighn guestindiaoath ceremony
Previous Post

શેરબજારમાં રિકવરી : સેન્સેકસ ફરી 75000 ને પાર

Next Post

ગુજરાત ભાજપના સાંસદોને સાંજ સુધીમાં દિલ્હી પંહોચવાનો આદેશ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
26 લોકસભા બેઠકો પર રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ભાજપે કરી જાહેરાત

ગુજરાત ભાજપના સાંસદોને સાંજ સુધીમાં દિલ્હી પંહોચવાનો આદેશ

સુવર્ણ મંદિરમાં ખાલિસ્તાની નારા લાગ્યા : ભિંડરાવાલાના પોસ્ટર પણ લહેરાવ્યા

સુવર્ણ મંદિરમાં ખાલિસ્તાની નારા લાગ્યા : ભિંડરાવાલાના પોસ્ટર પણ લહેરાવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.