Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

24 કલાકમાં રાજ્યના 25 તાલુકાઓમાં મેઘરાજાએ બોલાવી રમઝટ

રાજ્યમાં આગામી છ દિવસ સુધી વરસાદી માહોલ જામેલો રહેશે

dharmendravaghela by dharmendravaghela
2024-06-15 11:36:28
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ પાલિતાણામાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. વઘઈમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. તળાજા અને માણસામાં પણ અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.. રાજકોટ, વાંકાનેર, વઢવાણ, ધ્રાંગધ્રા, સુરત, ધંધુકા, જેસર,પડધરી, કલોલ, સુબિર, માંગરોળ, અમદાવાદ, દહેગામ, હિંમતનગર વગેરે સ્થળોએ વરસાદી ઝાપટા પડ્યા હતા
રાજ્યમાં આગામી છ દિવસ સુધી વરસાદી માહોલ જામેલો રહેશે. રાજ્યમાં 6 દિવસ સુધી વરસાદની આગાહી છે..આજે દાહોદ, છોટાઉદેપુર, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત નવસારી, વલસાડ, દમણમાં પણ વરસાદની આગાહી છે. સાથે જ અમરેલી, ભાવનગરમાં પણ વરસાદી માહોલ જામેલો રહેશે.
આવતીકાલે એટલે કે 16 જૂનના રોજ ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, સુરેનદ્રનગર, બોટાદમાં વરસાદની આગાહી છે.. 17 જૂને નવસારી, વલસાડ અને ભાવનગરમાં વરસાદની આગાહી છે. તો 18 જૂને નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, ડાંગ, ગીર-સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી છે. 20મી જૂને નર્મદા, સુરત અને ડાંગમાં વરસાદની આગાહી છે.

Tags: gujaratrain
Previous Post

સાયબર ફ્રોડ અંગે જનજાગૃતિ દાખવવા ભાવનગરના SP ની લોકોને અપીલ

Next Post

ગુજરાતની જુદીજુદી કોર્ટમાં MP અને MLA સામેના કેસો પેન્ડિંગ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
સગીરાના 27 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી

ગુજરાતની જુદીજુદી કોર્ટમાં MP અને MLA સામેના કેસો પેન્ડિંગ

કોંગ્રેસમાંથી વાવ બેઠક પરથી કોણ લડશે પેટાચૂંટણી?

કોંગ્રેસમાંથી વાવ બેઠક પરથી કોણ લડશે પેટાચૂંટણી?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.