Tag: rain

દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ...

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 155 તાલુકા વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 155 તાલુકા વરસાદ

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં દેવભૂમિ દ્વારકાના ...

ભારે વરસાદ વચ્ચે બોટાદમાં કાર તણાઈ, 6 લોકો ગુમ, 2નું રેસ્ક્યૂ

ભારે વરસાદ વચ્ચે બોટાદમાં કાર તણાઈ, 6 લોકો ગુમ, 2નું રેસ્ક્યૂ

સોમવારથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અવિરત વરસાદ ખાબકી રહ્યો છે. જેમાં ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે ...

ગુજરાતના છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ

ગુજરાતના છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં ચોમાસાની પધરામણી થઈ ચૂકી છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ...

કેરળ-આંધ્રપ્રદેશ સહિત 8 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદની શક્યતા

કેરળ-આંધ્રપ્રદેશ સહિત 8 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદની શક્યતા

આજે દેશના ઘણા ભાગોમાં હવામાન બદલાશે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, રાજસ્થાન અને ગુજરાતમાં ગરમીની અસર ચાલુ રહેશે. આ ઉપરાંત ...

Page 1 of 6 1 2 6