Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારે વરસાદ વચ્ચે બોટાદમાં કાર તણાઈ, 6 લોકો ગુમ, 2નું રેસ્ક્યૂ

બોટાદમાં 10, ગઢડામાં 14 ઇંચ વરસાદથી આભ ફાટ્યા જેવી સ્થિતિ

dharmendravaghela by dharmendravaghela
2025-06-19 14:54:08
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સોમવારથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અવિરત વરસાદ ખાબકી રહ્યો છે. જેમાં ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે બોટાદમાં લાઠીદડ ગામ પાસે એક ઈકો કાર તણાઇ ગઈ હતી. કારમાં 8 લોકો સવાર હતા જેમાં બેને બચાવી લેવાયા છે જ્યારે 6 લોકો હજુ ગુમ છે. મોડી રાતથી જ તેમને શોધવા માટે કામગીરી ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કારમાં સવાર લાઠીદડ ગામનો ચૌહાણ પરિવાર તણાયો હતો. કાર તણાઇ હોવાના સમાચાર મળતાં તંત્ર દ્વારા રાહત મોડી રાતથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 10 કલાક જેટલો સમય વિતી ગયો હોવા છતાં હજુ પણ 6 લોકો ગુમ છે, જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બોટાદ પંથકમાં ભારે વરસાદના લીધે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે. ગત 10 કલાકમાં બોટાદમાં 9.72 ઇંચ, ગઢડામાં 13.50 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે ગઢડા પંથકમાં સ્થાનિક નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. મેઘમહેર થતાં રસ્તાઓ પર વરસાદી પાણીની નદી વહી હતી. બોટાદ, ગઢડા ઉપરાંત બરવાળા અને રાણપુર પંથકમાં પણ મેઘરાજાએ હાજરી નોંધાવતા ખેડૂતોમાં આનંદની લહેર વ્યાપી જવા પામી છે.

 

Tags: botad floodcarrain
Previous Post

ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે?

Next Post

ભાવનગર જિલ્લામાં પુરના પાણીમાં ફસાયેલા ૭૧ લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ભાવનગર જિલ્લામાં પુરના પાણીમાં ફસાયેલા ૭૧ લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા

ભાવનગર જિલ્લામાં પુરના પાણીમાં ફસાયેલા ૭૧ લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા

ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં તમામ દરવાજા ખોલવામાં આવ્યા

ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં તમામ દરવાજા ખોલવામાં આવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.