Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પુણેમાં ઝીકા વાયરસની એન્ટ્રી 6 કેસ

બે સગર્ભા પણ ઝપેટમાં

dharmendravaghela by dharmendravaghela
2024-07-02 11:27:34
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઝિકા વાયરસના કેસ ફરી એક વખત સામે આવ્યા લાગ્યા છે. મહારાષ્ટ્રના પુણેમાં અત્યાર સુધીમાં ઝીકા વાયરસના 6 કેસ સામે આવી ચુક્યા છે. બે સગર્ભા સ્ત્રીઓ પણ સંક્રમણની ચપેટમાં છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ હાલમાં દર્દીઓ પર નજર રાખી રહ્યા છે.
મહારાષ્ટ્રના પુણેમાં ઝિકા વાયરસ ફેલાઈ રહ્યો છે. શહેરમાં સંક્રમણના 6 કેસ સામે આવ્યા છે. ખાસ વાત એ છે કે આમાં બે ગર્ભવતી મહિલાઓ પણ સામેલ છે. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પુણેના એરંડવાને વિસ્તારની 28 વર્ષની ગર્ભવતી મહિલામાં ઝીકા વાયરસનું સંક્રમણ જોવા મળ્યું છે. મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સિવાય વધુ એક 12 સપ્તાહની ગર્ભવતી મહિલા ઝિકા વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. હાલ બંને મહિલાઓની હાલત સ્થિર છે.
હકીકતમાં, જો સગર્ભા સ્ત્રીઓ ઝિકા વાયરસનો શિકાર બને છે, તો ગર્ભમાં માઇક્રોસેફલી થઈ શકે છે. આ એવી સ્થિતિ છે જેમાં મગજના અસામાન્ય વિકાસને કારણે માથું ખૂબ નાનું થઈ જાય છે. પુણેમાં ઝીકા વાયરસના સંક્રમણનો પહેલો કેસ એરંડવાને વિસ્તારમાંથી જ સામે આવ્યો હતો, જયારે 46 વર્ષીય ડોકટરનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ડોક્ટર પછી તેમની દીકરીનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો. આ સિવાય બે સંક્રમિત મુંધવા વિસ્તારમાં મળ્યા છે, એમાંથી એક 47 વર્ષીય મહિલા અને બીજો 22 વર્ષીય વ્યક્તિ છે.

Tags: MaharashtraPunezika virus cases
Previous Post

ભાવનગર જિલ્લા સહકારી સંઘની સાધારણ સભા અધેવાડા ખાતે મળી

Next Post

રાજકોટ, જામનગર, અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
રાજકોટ, જામનગર, અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી

રાજકોટ, જામનગર, અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્રમાં સર્વત્ર શ્રીકાર વર્ષા : દક્ષિણમાં જામ્યો મેઘો

સૌરાષ્ટ્રમાં સર્વત્ર શ્રીકાર વર્ષા : દક્ષિણમાં જામ્યો મેઘો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.