Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

જો બાયડનના સ્થાને આવશે કમલા હેરિસ?

અમેરિકી મીડિયાએ કર્યો ચોંકાવનારો દાવો

dharmendravaghela by dharmendravaghela
2024-07-03 11:32:59
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકન રાજકીય વિવેચક અને લેખક ટકર કાર્લસનો સૌથી મોટો દાવો, રાષ્ટ્રપતિ જો બાઈડનને ડિમેન્શિયા (ભૂલવાની બીમારી) છે અને ડેમોક્રેટ્સ ટૂંક સમયમાં જ બાઈડનની જગ્યાએ કમલા હેરિસને પ્રમુખ બનાવી શકે
વાસ્તવમાં અમેરિકન રાજકીય વિવેચક અને લેખક ટકર કાર્લસને દાવો કર્યો છે કે, રાષ્ટ્રપતિ જો બાઈડનને ડિમેન્શિયા (ભૂલવાની બીમારી) છે અને મુખ્ય પ્રવાહના મીડિયા પર આ હકીકત દેશથી છુપાવવાનો આરોપ લગાવ્યો છે. ભૂતપૂર્વ ફોક્સ ન્યૂઝ હોસ્ટે એવો પણ દાવો કર્યો હતો કે, ડેમોક્રેટ્સ ટૂંક સમયમાં જ બાઈડનની જગ્યાએ કમલા હેરિસને પ્રમુખ બનાવી શકે છે. કાર્લસનનો દાવો 27 જૂનના રોજ એટલાન્ટામાં યોજાયેલી પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટના થોડા દિવસો બાદ આવ્યો છે જેમાં જો બાઈડનનું પ્રદર્શન મોટાભાગના ડેમોક્રેટ્સ માટે આઘાતજનક હતું.
સિડનીના ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે 4,000 ચાહકોની સામે બોલતા ટકર કાર્લસને જણાવ્યું હતું કે,’કેટલાક ડેમોક્રેટ કાર્યકરોએ એક ન્યૂઝ પર પત્રકાર તરીકે પોઝ આપ્યો હતો એ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો કે, જો બાઈડનને ડિમેન્શિયા છે. કાર્લસને કહ્યું કે, અમેરિકન મીડિયાનું એવું વર્તન જાણે કે, તેમને આ વિશે હમણાં જ ખબર પડી હોય તે આઘાતજનક છે. તેમણે કહ્યું કે, જો બાઈડન ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની રેસમાં આગળ વધી શકશે નહીં.
અન્ય મીડિયા આઉટલેટ્સની ટીકા કરતા ટકર કાર્લસને કહ્યું, કાં તો તેઓ ખરેખર મૂર્ખ છે… અથવા તેઓ જૂઠા છે, તેઓ ખરેખર અપ્રમાણિક છે, તેઓ તમારાથી સ્પષ્ટ વસ્તુઓ છુપાવી રહ્યાં છે. તેમણે દાવો કર્યો હતો કે, ઘણા અગ્રણી ડેમોક્રેટિક નેતાઓએ સૂચવ્યું છે કે, રાષ્ટ્રપતિ જો બાઈડન માનસિક રીતે અસ્થિર છે અને તેમને રાષ્ટ્રપતિની રેસમાંથી દૂર કરી શકાય છે. કાર્લસન આને ડેમોક્રેટિક અને રિપબ્લિકન બંને પક્ષો માટે એક મહત્વપૂર્ણ ક્ષણ તરીકે જુએ છે ખાસ કરીને 11 જુલાઈના રોજ હશ મની કેસમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર કોર્ટના નિર્ણયને જોતાં.

Tags: kamala harris will replace Joe bidenUSA
Previous Post

બાબા ભૂગર્ભમાં ઉતરી ગયા : હાથરસમાં સત્સંગ બાદ ભાગદોડ, 122નાં મોત

Next Post

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની ટીમમાં ફેરફાર

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની ટીમમાં ફેરફાર

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની ટીમમાં ફેરફાર

અનંત-રાધિકાના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે ઇન્ટરનેશનલ સ્ટાર્સ

અનંત-રાધિકાના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે ઇન્ટરનેશનલ સ્ટાર્સ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.