Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મધ્યપ્રદેશ સરકારે 24 કલાકમાં સૌથી વધુ વૃક્ષો વાવવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ઈન્દોરે એક દિવસમાં સૌથી વધુ રોપાઓ વાવવાનો આસામનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-07-15 12:45:09
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મધ્યપ્રદેશ સરકારે ઈન્દોરમાં 24 કલાકમાં સૌથી વધુ રોપા/વૃક્ષો વાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રેકોર્ડ રેકોર્ડ બાદ મુખ્યમંત્રી ડો.મોહન યાદવે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મેળવ્યું.
ઈન્દોરે એક દિવસમાં સૌથી વધુ (9.26 લાખ) રોપાઓ વાવવાનો આસામનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે અને 11 લાખથી વધુ રોપાઓ વાવીને પોતાના નામે નવો રેકોર્ડ નોંધાવ્યો છે. મુખ્યમંત્રી મોહન યાદવ, મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર લીધું અને શહેરવાસીઓને અભિનંદન પાઠવ્યા. ઈન્દોરના રહેવાસીઓએ 12 કલાકમાં 11 લાખ રોપા વાવ્યા.
ઈન્દોરમાં રવિવારે સવારે 6 વાગ્યાથી રેવતી રેન્જમાં 11 લાખ રોપા વાવવાનું અભિયાન શરૂ થયું હતું. સૂર્યોદય પછી, ઇન્દોરના લોકો ટેકરી પર રોપાઓ વાવવા ભેગા થયા. મંત્રી કૈલાશ વિજયવર્ગીય અને મેયર પુષ્ય મિત્ર ભાર્ગવ સાથે અધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું. ઇન્દોરના લોકોએ આસામના ડિબ્રુગઢમાં 9.26 લાખના રેકોર્ડને તોડી નાખ્યો. સાંજે 5.30 વાગ્યા સુધીમાં ઈન્દોરમાં 11 લાખથી વધુ રોપાઓ વાવવામાં આવ્યા અને ઉજવણી શરૂ થઈ. મંત્રી વિજયવર્ગીય અને મેયર પુષ્ય મિત્ર ભાર્ગવે ડાન્સ કરીને ખુશી વ્યક્ત કરી હતી.

Tags: indoreMPvruxaropan record
Previous Post

સ્પેન રેકૉર્ડ-બ્રેક ચોથી વખત યુરો ફૂટબૉલમાં ચેમ્પિયન

Next Post

ભાવનગરમાં મહોર્રમ પર્વને અનુલક્ષીને મહેંદી મુબારકની વિધિ યોજાઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ભાવનગરમાં મહોર્રમ પર્વને અનુલક્ષીને મહેંદી મુબારકની વિધિ યોજાઈ

ભાવનગરમાં મહોર્રમ પર્વને અનુલક્ષીને મહેંદી મુબારકની વિધિ યોજાઈ

ભાવનગરમાં સિંધી સમાજના ઉમેદવારો માટે UPSC – GPSC પરીક્ષા અંગે માર્ગદર્શન અપાયું

ભાવનગરમાં સિંધી સમાજના ઉમેદવારો માટે UPSC - GPSC પરીક્ષા અંગે માર્ગદર્શન અપાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.