Saturday, April 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

INS બ્રહ્મપુત્રામાં આગ લાગી : એક ખલાસી ગુમ

નેવી ડોકયાર્ડમાં ગઈકાલે મેઇન્ટેનન્સ દરમિયાન અકસ્માત થયો

dharmendravaghela by dharmendravaghela
2024-07-23 11:40:39
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS બ્રહ્મપુત્રામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. નેવીના જણાવ્યા અનુસાર, આ યુદ્ધ જહાજને મુંબઈના નેવી ડોકયાર્ડમાં મેઇન્ટેનન્સ માટે રાખવામાં આવ્યું હતું. તે દરમિયાન આ અકસ્માત થયો હતો.આગ ખૂબ જ ગંભીર હતી, જેના કારણે ડોકયાર્ડ બાજુના જહાજના ભાગને ખરાબ રીતે નુકસાન થયું છે અને જહાજ એક તરફ નમી ગયું છે. અકસ્માતમાં એક સેલર ગુમ થયો છે.
ન્યૂઝ એજન્સી ANIએ નેવીના હવાલાથી જણાવ્યું છે કે મલ્ટી રોલ ફ્રિગેટ બ્રહ્મપુત્રામાં 21 જુલાઈની સાંજે મેન્ટન્સ દરમિયાન આગ લાગી હતી. ડોકયાર્ડમાં તૈનાત ફાયર ફાઇટર્સની મદદથી જહાજના ક્રૂએ 22 જુલાઈની સવાર સુધીમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.
નૌકાદળે યુદ્ધ જહાજમાં આગ લાગવાનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપ્યા છે. હાલ આગ લાગવાનું અન્ય કોઈ જોખમ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.આ પહેલા 19 જુલાઈના રોજ ગોવાના કિનારે મર્ચન્ટ નેવીના જહાજમાં આગ લાગી હતી, જેને 21 જુલાઈએ કાબૂમાં લેવામાં આવી હતી. ભારતીય કોસ્ટ ગાર્ડના અધિકારીએ જણાવ્યું કે જહાજમાં 22 ક્રૂ મેમ્બર હતા જેમાંથી એકનું મોત થયું છે. એમવી મેર્સ્ક ફ્રેન્કફર્ટ જહાજ 1,154 કન્ટેનર લઈને ગુજરાતના મુંદ્રાથી શ્રીલંકાના કોલંબો જઈ રહ્યું હતું. તેમાં બેન્ઝીન અને સોડિયમ સાયનેટ જેવા ખતરનાક કાર્ગો હતા.

Tags: ins brahmaputra fireMumbai
Previous Post

ખાખરીયા ગામના અઢી વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો

Next Post

નિર્મલા સીતારમણ ઈતિહાસ રચશે

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
નિર્મલા સીતારમણ ઈતિહાસ રચશે

નિર્મલા સીતારમણ ઈતિહાસ રચશે

સંસદ અને લાલ કિલ્લો બોમ્બથી ઉડાવી દઇશું : ખાલિસ્તાનીઓએ આપી ધમકી

સંસદ અને લાલ કિલ્લો બોમ્બથી ઉડાવી દઇશું : ખાલિસ્તાનીઓએ આપી ધમકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.