Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પેરિસ ઓલિમ્પિકની ધમાકેદાર ઓપનિંગ સેરેમની

પીવી સિંધુ અને શરથ કમલ ભારતના ફ્લેગ બેરર : ભારતીય ટુકડીમાં 12 રમતોના 78 ખેલાડીઓ અને ઑફિશિયલ્સ સામેલ

dharmendravaghela by dharmendravaghela
2024-07-27 11:44:40
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની સીન નદી યોજાઈ હતી. પહેલીવાર ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની સ્ટેડિયમની બહાર યોજાઈ હતી. 206 દેશોના 6500 થી વધુ ખેલાડીઓએ સીન નદીમાં બોટ પર 6 KM લાંબી પરેડ ઑફ નેશન્સમાં ભાગ લીધો હતો.


ગ્રીક ટીમ પ્રથમ આવી હતી, કારણ કે આ દેશમાં ઓલિમ્પિક રમતો શરૂ થઈ ગઈ હતી. રેફ્યુજી બીજા સ્થાને અને અફઘાનિસ્તાન ત્રીજા સ્થાને હતું. ભારતીય ટીમ 84માં નંબર પર આવી છે. જેમાં ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ અને અચંતા શરથ કમલ તિરંગો પકડેલા જોવા મળ્યા હતા. ભારતીય ટુકડીમાં 12 રમતોના 78 ખેલાડીઓ અને ઑફિશિયલ્સ સામેલ હતા. યજમાન ફ્રાન્સની ટીમ છેલ્લે આવી હતી. આ ટીમમાં 573 સભ્યો જોડાયા હતા. પરેડ દરમિયાન લાઈવ કોન્સર્ટ યોજાયો હતો. પોપ સ્ટાર લેડી ગાગાએ સૌપ્રથમ પરફોર્મ કર્યું હતું. પરેડ પછી છેલ્લે ફ્રાન્સના અલગ-અલગ કલ્ચરલનો કાર્યક્રમ યોજાયો હતો.

Tags: paris olympics opening ceremony
Previous Post

કુપવાડામાં આતંકી હુમલો : 3 જવાન ઘાયલ

Next Post

અમેરિકામાં ભારતીયને 12 વર્ષની સજા

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
અમેરિકામાં ભારતીયને 12 વર્ષની સજા

અમેરિકામાં ભારતીયને 12 વર્ષની સજા

રાજ્યના 90 ટકા ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી

રાજ્યના 90 ટકા ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.