Tuesday, July 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજ્યના 23 લાખ રત્ન કલાકારો પર બેરોજગારીનું જોખમ

એક વર્ષમાં કુદરતી હીરાની કિંમત 23 ટકા તૂટી, લેબગ્રોન ડાયમંડનું માગથી વધુ ઉત્પાદન

dharmendravaghela by dharmendravaghela
2024-08-07 11:46:11
in તાજા સમાચાર, સમાચાર
Share on FacebookShare on Twitter

લેબગ્રોન ડાયમંડની માગ કરતાં તેનું ઉત્પાદન વધી ગયું છે. જેની અસર હીરા બજાર પર પડી છે. હવે સરકાર હીરાના ઉત્પાદન અને નિકાસ અંગે યોગ્ય નિર્ણય લેશે તો જ હીરાની કિંમત પાછી આવશે. હાલ હીરા ઉદ્યોગ સાથે દેશમાં અંદાજે 50 લાખ કારીગર જોડાયેલા છે. જેમાંથી ગુજરાતમાં 23 લાખ કારીગર છે. હીરા ઉદ્યોગમાં મંદીની અસર માત્ર કારીગરો નહીં પરંતુ વેપારીઓ પર પણ પડશે. રાજ્યના 23 લાખ રત્ન કલાકારો પર બેરોજગારીનું જોખમ છે.
કુદરતી હીરા અને લેબગ્રોન ડાયમંડની ચમક એક સરખી હોય છે. હીરાના વેપારીઓનું સૌથી મોટા નેટવર્ક રૈપાપોર્ટની સાઈટ પર કિંમત અપડેટ થાય છે. આ સાઈટ મુજબ એક વર્ષમાં જ કુદરતી હીરાની કિંમતમાં અંદાજે 23 ટકાનો ઘટાડો થયો છે. ગત વર્ષે જુલાઈમાં કટિંગના એક કેરેટ નેચરલ હીરાનો ભાવ 3 લાખથી તૂટી આજે 2.20 લાખ થઈ ગયો છે. જ્યારે લેબમાં બનતો એક કેરેટનો હીરો હાલ 25 હજારમાં મળે છે. લેબગ્રોન ડાયમંડની ઊંચી માંગને કારણે નેચરલ ડાયમંડના ભાવ તૂટ્યા છે.2015માં બંને વચ્ચે 10 ટકા ભાવ તફાવત હતો જે આજે 90 ટકા થઈ ગયો છે.
દેશમાંથી ત્રીજા ભાગના હીરા ચીનમાં નિકાસ થતા હતા. પરંતુ ચીને આ ખરીદી બંધ કરી દીધી છે. હાલ તે માંડ 15 ટકા હીરાની ખરીદી ભારતમાંથી કરે છે આને કારણે ભાવ તૂટ્યા છે. આ ઉપરાંત અન્ય પરિબળ પણ છે.

Tags: diamond mandigujaratsurat
Previous Post

ભારતીય હોકી ટીમ ગોલ્ડ મેડલની રેસમાંથી બહાર : હવે ભારત બ્રોન્ઝ મેડલ મેચ રમશે

Next Post

તાઇવાનનો ખાડો ગુજરાતના નામે બતાવવો ભારે પડ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

ગાંજાના જથ્થા સાથે જોકરને ઝડપી લેતી વરતેજ પોલીસ
ભાવનગર

ગાંજાના જથ્થા સાથે જોકરને ઝડપી લેતી વરતેજ પોલીસ

July 14, 2026
કરોડોના કૌભાંડમાં આરોપીઓ પાસેથી ૨૦ લાખ રોકડા સહિત ૩૫.૯૪ લાખનો મુદ્દામાલ રિકવર, નોટો ગણવા મશીન વસાવ્યું હતું !
ભાવનગર

કરોડોના કૌભાંડમાં આરોપીઓ પાસેથી ૨૦ લાખ રોકડા સહિત ૩૫.૯૪ લાખનો મુદ્દામાલ રિકવર, નોટો ગણવા મશીન વસાવ્યું હતું !

July 14, 2026
નારી ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા
ભાવનગર

ભાવનગરમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન : આડોડિયાવાસમાં દારૂના અડ્ડાઓ પર તવાઈ, મોટા પ્રમાણમાં દેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરાયો

July 14, 2026
Next Post
તાઇવાનનો ખાડો ગુજરાતના નામે બતાવવો ભારે પડ્યો

તાઇવાનનો ખાડો ગુજરાતના નામે બતાવવો ભારે પડ્યો

અમેરિકામાં આતંકી હુમલો કરવાનું ષડયંત્ર : પાકિસ્તાની વ્યક્તિની ધરપકડ

અમેરિકામાં આતંકી હુમલો કરવાનું ષડયંત્ર : પાકિસ્તાની વ્યક્તિની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.