Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

69 ભારતીયો રશિયન સેનામાંથી મુક્તિની જોઈ રહ્યા છે રાહ

અત્યાર સુધીમાં 91 ભારતીય ભરતી થયા. તેમાંથી 8ના મોત

dharmendravaghela by dharmendravaghela
2024-08-10 11:17:27
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રશિયન સેનામાં અત્યાર સુધીમાં 91 ભારતીય ભરતી થયા. તેમાંથી 8ના મોત થયા છે જ્યારે 14ને રશિયાએ મુક્ત કર્યા છે, તેમાંથી કેટલાંક ભારત આવી ગયા છે અને અન્ય લોકો માટે પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હજુ પણ 69 ભારતીયોની મુક્તિની રાહ જોઈ રહ્યા છે. હૈદરાબાદના એઆઈએમઆઈએમ સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ભારતીયોની સ્થિતિ વિશે પૂછતાં જયશંકરે આ જવાબ આપ્યો હતો. ઓવૈસીએ એ પણ પૂછ્યું કે ભારતીયોને છેતરીને રશિયા મોકલનારા આરોપીઓ સામે શું કાર્યવાહી કરાઈ છે.
જો રશિયન સેના ભારતીયોને પરત નહીં કરે તો શું ભારત આ મામલે વિરોધ કરશે? તેના જવાબમાં જયશંકરે કહ્યું કે ઘણા કિસ્સાઓમાં એવા સંકેતો મળ્યા છે કે ભારતીય નાગરિકોને રશિયન સેનામાં જોડાવા માટે ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા.
રશિયામાંથી 4 મૃતદેહ ભારત પરત મોકલાવાયા છે. બેનાં ડીએનએ સેમ્પલ રશિયા મોકલવામાં આવ્યાં છે. જેમના ડીએનએ સેમ્પલ મોકલવામાં આવ્યા છે તેઓ હરિયાણા અને પંજાબના રહેવાસી હતા. ગુજરાતની એક વ્યક્તિના પરિવારે રશિયામાં અંતિમ સંસ્કાર કરવાની અપીલ કરી હતી, જ્યારે યુપીની એક વ્યક્તિના અવશેષોને ભારત પરત લાવવામાં આવશે. જયશંકરે કહ્યું કે રશિયાનો દાવો છે કે તેમની સેનામાં જોડાનારા યુવાનોએ પહેલા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને પુટિન સાથેની મુલાકાત દરમિયાન મુદ્દો ઉઠાવ્યો હતો.

Tags: 69 indian in russian armyJayshankarparliament
Previous Post

બ્રાઝિલમાં પ્લેન ક્રેશ, 61નાં મોત

Next Post

ઈરાકમાં છોકરીઓનાં લગ્નની ઉંમર ઘટાડીને માત્ર 9 વર્ષ!

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
ઈરાકમાં છોકરીઓનાં લગ્નની ઉંમર ઘટાડીને માત્ર 9 વર્ષ!

ઈરાકમાં છોકરીઓનાં લગ્નની ઉંમર ઘટાડીને માત્ર 9 વર્ષ!

ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પનો આબાદ બચાવ

ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પનો આબાદ બચાવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.