Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દુશ્મનોના દાંત ખાટા કરવા DRDOએ સ્વદેશી એન્ટિ ટેન્ક મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ

દુશ્મનોના દાંત ખાટા કરવા DRDOએ સ્વદેશી એન્ટિ ટેન્ક મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ

dharmendravaghela by dharmendravaghela
2024-08-14 11:18:31
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાજસ્થાનમાં પોખરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન( DRDO)એ સ્વદેશી મેન-પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ (MPATGM)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ મિસાઈલ દુશ્મનની ટેન્ક અને બખ્તરબંધ વાહનોને નષ્ટ કરી શકે છે.
ભવિષ્યમાં તેને મુખ્ય યુદ્ધ ટેન્ક અર્જુનમાં પણ તૈનાત કરવામાં આવશે. પોખરણ ટેસ્ટમાં, MPATGM એ સંપૂર્ણ ચોકસાઈ સાથે લક્ષ્યને હિટ કર્યું. આ સ્વદેશી એન્ટિ-ટેન્ક મિસાઇલ ટેન્ડમ હાઇ એક્સપ્લોઝિવ એન્ટિ-ટેન્ક હથિયારથી સજ્જ છે. જે અત્યાધુનિક એક્સપ્લોઝિવ રિએક્ટિવ આર્મરકવચ વાળા બખ્તરબંધ વાહનોને પણ વીંધી શકે છે. મતલબ કે હાલની કોઈપણ ટેન્ક કે બખ્તરબંધ વાહન આનાથી બચી શકશે નહીં.
આ માટે ઘણા ટ્રાયલ કરવામાં આવ્યા છે. તેનું વજન 14.50 કિલો છે. લંબાઈ 4.3 ફૂટ છે. તેને ફાયર કરવા માટે બે લોકોની જરૂર છે. તેની રેન્જ 200 મીટરથી 2.50 કિમી સુધીની છે. ટેન્ડમ ચાર્જ હીટ અને પેનિટ્રેશન વોરહેડ્સ તેમાં ઇન્સ્ટોલ કરી શકાય છે. સેનામાં સામેલ થયા બાદ ફ્રાન્સમાં બનેલા મિલાન-2ટી અને રશિયામાં બનેલી કોન્કર્સ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલના જૂના વર્ઝનને હટાવી દેવામાં આવશે.

Tags: anti tank missile testingDRDOindia
Previous Post

ઢાકાથી ભાગી રહેલાં શેખ હસીનાના બે મંત્રીઓને પોલીસે પકડ્યા

Next Post

આગામી 5 વર્ષ વિશ્વ માટે ભયંકર – એસ.જયશંકર

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
આગામી 5 વર્ષ વિશ્વ માટે ભયંકર – એસ.જયશંકર

આગામી 5 વર્ષ વિશ્વ માટે ભયંકર - એસ.જયશંકર

કોલકાતા કાંડ : FORDAએ હડતાળ પાછી ખેંચી

કોલકાતા કાંડ : FORDAએ હડતાળ પાછી ખેંચી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.