Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સરકારીની સાથે ખાનગી હોસ્પિટલોમાં ઇમર્જન્સી સિવાયની સેવા બંધ

હડતાળમાં 25થી 30 હજાર ડોક્ટરો જોડાશે : આજે અમદાવાદ-સુરતમાં ડોક્ટરોની રેલી

dharmendravaghela by dharmendravaghela
2024-08-17 11:10:45
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં આજે ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે. હોસ્પિટલોમાં ઇમર્જન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી છે. આથી દર્દીઓએ આજે પણ હાલાકીનો સામનો કરવો પડશે. જ્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્યો ઇન્કમટેક્સ સુધી રેલી કાઢશે. તેમજ સુરતમાં ડોક્ટરોની રેલી નીકળશે. તેમજ રાજકોટમાં પીડીયુ મેડિકલ કોલેજથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી ડોક્ટરો કલેક્ટરને આવેદન પાઠવશે.
ગુજરાતની ખાનગી હોસ્પિટલોમાં આજે સવારના 6 વાગ્યાથી આવતીકાલે રવિવારે 6 વાગ્યા સુધી ઓપીડી સેવા બંધ રાખવામાં આવી છે. જ્યારે ઇમર્જન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. આથી હજારો દર્દીઓની સર્જરી પણ રદ કરવામાં આવી છે. અમદાવાદની 1500 ખાનગી હોસ્પિટલોએ આજે હડતાળ પાડી છે. જોકે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. હડતાળને કારણે શનિવારની અંદાજે 2 હજાર પ્લાન્ડ સર્જરી અને 12થી 15 હજારની ઓપીડી રદ થશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સુરક્ષા બિલની માગણી સાથે હડતાળને ટેકો આપ્યો છે. હડતાળમાં રાજ્યની ખાનગી હોસ્પિટલોના 25થી 30 હજાર ડોક્ટરો જોડાયા છે.

Tags: doctor protestgujarat
Previous Post

સાબરમતી એક્સપ્રેસ ઉથલાવવાનું કાવતરું! 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

Next Post

સંસદની સુરક્ષામાં ખામી:દીવાલ કૂદીને યુવાન અંદર ગયો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
સંસદની સુરક્ષામાં ખામી:દીવાલ કૂદીને યુવાન અંદર ગયો

સંસદની સુરક્ષામાં ખામી:દીવાલ કૂદીને યુવાન અંદર ગયો

વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસે કરી મહત્વપૂર્ણ નિમણુંકો

વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસે કરી મહત્વપૂર્ણ નિમણુંકો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.