Thursday, June 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ

મોડી રાત્રે તકલીફ થતા દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલ ખસેડાયા

dharmendravaghela by dharmendravaghela
2026-03-25 11:56:18
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીની તબિયત ફરી એક વાર લથડી છે, તેમને

ગત રાત્રે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને હોસ્પિટલમાં દાખલ

કરવા પાછળનું ચોક્કસ કારણ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી

છે, અને ડોકટરોની ટીમ તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે.

સોનિયા ગાંધીના દીકરા રાહુલ ગાંધી અને દીકરી પ્રિયંકા ગાંધી પણ હોસ્પિટલ પહોંચ્યા હતાં, જેને કારણે

એવી અટકળો વહેતી થઇ છે કે સોનિયા ગાંધીની તબિયત વધુ ખરાબ હોઈ શકે છે. જો કે બાદમાં રાહુલ

હોસ્પિટલથી રવાના થયા હતાં.

નોંધનીય છે કે સોનિયા ગાંધી 79 વર્ષના છે, હાલમાં રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય છે. છેલ્લા ઘણાં

સમયથી સોનિયા ગાંધીની તબિયત નાજુક રહી છે, તેમને અવારનવાર હોસ્પિટલમાં દાખલ કરવાની

જરૂર પડે છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં પણ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતાં સર ગંગા રામ

હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યા હતા.

એ સમય જાણવા મળ્યું હતું કે દિલ્હીના શિયાળા દરમિયાન વાયુ પ્રદૂષણને કારણે તેમના અસ્થમામાં

થોડો વધારો થયો હતો.

ગત વર્ષે પણ તેમને ગયા વર્ષે પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગત વર્ષે જુન મહિનામાં

જૂનમાં, પેટની બીમારીને કારણે તેમને સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જુન

મહિનામાં તેમણે નિયમિત તપાસ માટે શિમલામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Tags: gangaram hospitalindiasoniya gandhi health
Previous Post

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા ૮૪ દેશી બનાવટના બોમ્બ મળી આવતા ખળભળાટ

Next Post

રીમાન્ડ પુરા થતાં ઉબેદ શેખ અને તેના ભાઈને ભાવનગર જિલ્લા જેલ હવાલે કરાયાં

dharmendravaghela

dharmendravaghela

Related News

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત
આંતરરાષ્ટ્રીય

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત

June 24, 2026
ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ વૈજ્ઞાનિક રીતે માન્ય : કેન્દ્ર

June 24, 2026
ઈ-રિક્ષાએ 3 બાળકીઓનો જીવ લીધો
તાજા સમાચાર

દિલ્હીમાં વિકરાળ આગની ઘટનામાં ૩૦ ઝૂંપડા બળીને રાખ થયા

June 24, 2026
Next Post

રીમાન્ડ પુરા થતાં ઉબેદ શેખ અને તેના ભાઈને ભાવનગર જિલ્લા જેલ હવાલે કરાયાં

ભાવનગરમાં અશાંત ધારા હેઠળ મિલકત વેચાણના કથિત ભ્રષ્ટાચાર મામલે આવેદન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.