Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિવાળી પછી રાજયમાં ફરી ચૂંટણીનો માહોલ : 27 ટકા ઓબીસી અનામતનું જાહેરનામું પ્રસિધ્ધ

ચૂંટણીપંચ હવે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં નવી વોર્ડ રચનાની કામગીરી હાથ ધરશે

dharmendravaghela by dharmendravaghela
2024-09-04 13:54:37
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં હાલ ચોમાસુ જામ્યુ છે અને ઓકટોબરના પ્રથમ સપ્તાહ સુધી વરસાદી માહોલ રહેશે. જોકે હવામાન નિષ્ણાંતો છેક દિવાળી સુધી ચોમાસુ વાતાવરણ રહે તેવી શકયતા છે. તો બીજી તરફ રાજયમાં ચૂંટણીનો માહોલ પણ ધીમે ધીમે જામવા લાગશે તેવા સંકેત છે.
આગામી બે માસમાં રાજયમાં 80 નગરપાલિકાઓ, ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત અને 539 ગ્રામ પંચાયત સહિત 4765 પંચાયત ચૂંટણીઓ આવી રહી છે. આ ઉપરાંત જુનાગઢમાં પણ મહાનગરપાલિકાની મુદ્દત પણ જે જુલાઇમાં પૂરી થઇ તે પછી અહીં સ્થાનિક ચૂંટણી પણ દિવાળી પછી યોજાઇ તેવી શકયતા છે. ચૂંટણી પંચમાં આઇએસ અધિકારી ડો.મુરલી ક્રિષ્નાને નિયુકિતનું નોટીફીકેશન બહાર પડતા જ સર્વપ્રથમ કામ રાજયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ખાસ કરીને જયાં 27 ટકા ઓબીસી અનામતની જોગવાઇ લાગુ કરવાની છે.
તેથી નગરપાલિકાઓની વોર્ડ રચના પણ ફરશે તે નિશ્ચિત છે. કવાયત પણ ટુંક સમય ચાલુ થશે અને ઓકટોબરના અંત સુધીમાં પુરૂ થશે. ઝવેરી કમીશનના આધારે થયેલા ફેરફારના અંગે હાઇકોર્ટમાં રીટ દાખલ થઇ છે. પરંતુ તેમાં કોઇ તાત્કાલીક સુનાવણીની શકયતા નહીંવત છે અને રાજય સરકારે તેથી જ 27 ટકા ઓબીસી અનામત મુજબ વોર્ડ રચના અને અનામત બેઠકો અંગેનું નોટીફીકેશન ઇસ્યુ કર્યુ છે.જેના કારણે ભવિષ્યમાં મહાનગરપાલિકાઓમાં ઓબીસી અનામત ર7 ટકા જેટલી થશે. જોકે આ ચૂંટણીઓ ઓકટોબરના અંત બાદ અને ખાસ કરીને દિવાળીના તહેવારનો માહોલ પુરો થાય તે પછી યોજાશે તે નિશ્ચિત છે.

Tags: electiongujarat
Previous Post

ગુજરાત વિદેશી રોકાણકારોમાં ફેવરીટ : દેશમાં ત્રીજા ક્રમે

Next Post

ભાવનગરમાં ભીડભંજન મહાદેવ પાસેના નવા બનેલા રોડને તોડી ફરી બનાવવાની કામગીરી હાથ ધરાઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ભાવનગરમાં ભીડભંજન મહાદેવ પાસેના નવા બનેલા રોડને તોડી ફરી બનાવવાની કામગીરી હાથ ધરાઈ

ભાવનગરમાં ભીડભંજન મહાદેવ પાસેના નવા બનેલા રોડને તોડી ફરી બનાવવાની કામગીરી હાથ ધરાઈ

ભાવનગર મ્યુ. કમિશ્નરે મહિલા કોલેજ સર્કલ ખાતે ચાલતા વિકાસ કામની સમીક્ષા કરી

ભાવનગર મ્યુ. કમિશ્નરે મહિલા કોલેજ સર્કલ ખાતે ચાલતા વિકાસ કામની સમીક્ષા કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.