Friday, February 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેરળમાં નિપાહ વાયરસના પ્રકોપથી હડકંપ

કન્ટેન્મેન્ટ ઝોનમાં સ્કુલો, સિનેમા હોલ બંધ : લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ: લગ્ન પ્રસંગોમાં સંખ્યા સીમિત કરાઈ

dharmendravaghela by dharmendravaghela
2024-09-17 12:21:19
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેરળમાં હાલમાં જ નિપાહ વાયરસથી 24 વર્ષિય યુવકનું મોત થતા સરકાર એકશનમાં આવી ગઈ છે. કેરલ સરકાર એકશનમાં આવી ગઈ છે. કેરલ સરકારે મલપ્પુરમમાં અનેક કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવ્યા છે અને તેમાં પ્રતિબંધ લગાવી દીધા છે. મલપ્પુરમ જીલ્લાની બે પંચાયતોનાં પાંચ વોર્ડને કન્ટેન્મેન્ટ જાહેર કરવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં લોકોને એકત્ર ન થવાની સલાહ આપવામાં આવી છે.
નિપાહ વાયરસનાં ઝડપથી ફેલાવાને કારણે જીલ્લા અધિકારીઓએ કન્ટેન્મેન્ટ ઝોનમાં દુકાનો સાંજે 7 વાગ્યા સુધીમાં બંધ કરવાનું કહ્યું છે. કન્ટેન્મેન્ટ ઝોનમાં દુકાનો સાંજે 7 વાગ્યા સુધીમાં બંધ કરવાનું કહ્યું છે. કન્ટેન્મેન્ટ ઝોનમાં સીનેમા હોલ, સ્કુલ, કોલેજ, મદરદા, આંગણવાડી, અને ટયુશન સેન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે. લગ્નોમાં ભાગ લેનારાઓની સંખ્યા પણ ઓછી કરી દેવાઈ છે.
દરમ્યાન જીલ્લામાં આંશીક પ્રતિબંધ લગાવાયા છે.અધિકારીઓએ લોકોને જાહેર સ્થળો પર માસ્ક પહેરવાનું કહ્યું છે. રાજયનાં સ્વાસ્થ્ય મંત્રી વીના જયોર્જે જણાવ્યું હતું કે નિપાહ વાયરસથી મૃતકનાં સંપર્કમાં આવેલા 175 જેટલા લોકોને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જેમાં 74 સ્વાસ્થ્ય કર્મીઓ પણ છે.
ઉલ્લેખનીય છે કે, કોઝીકોડ જીલ્લામાં વર્ષ 2018, 2021 અને 2023 માં અને અર્નાકુલમ જીલ્લામાં 2019 માં નિપાહ વાયરસનો પ્રકોપ જોવા મળ્યો હતો. જયારે હાલમાં કોઝીકોડ, વાયનાડ, ઈડૂકકી, મલપ્પુરમ અને અર્નાકુલમ જીલ્લામાં ચામાચીડીયામાં નિપાહ વાયરસ એન્ટી બોડીની હાજરી જોવા મળી છે.

Tags: alertkeralanipah virus
Previous Post

આઝાદી પછી પહેલીવાર દુનિયાએ કરોડરજ્જુ ધરાવતી વિદેશ નીતિ જોઈ : અમિત શાહ

Next Post

બેન્ક એમ્પ્લોઇઝ કન્ઝ્યુમર્સ & ક્રેડિટ સોસાયટી ભાવનગરના સુવર્ણજયંતી મહોત્સવની ઉજવણી

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
બેન્ક એમ્પ્લોઇઝ કન્ઝ્યુમર્સ & ક્રેડિટ સોસાયટી ભાવનગરના સુવર્ણજયંતી મહોત્સવની ઉજવણી

બેન્ક એમ્પ્લોઇઝ કન્ઝ્યુમર્સ & ક્રેડિટ સોસાયટી ભાવનગરના સુવર્ણજયંતી મહોત્સવની ઉજવણી

ભાવનગરના ખેડૂતવાસમાં ગેબી મિત્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન

ભાવનગરના ખેડૂતવાસમાં ગેબી મિત્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.