Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિકરાઓએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી

આરોપી પુત્રોની કરાઇ ધરપકડ

dharmendravaghela by dharmendravaghela
2024-09-30 11:53:13
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પશ્ચિમ ત્રિપુરામાં બે પુત્રોએ 62 વર્ષીય માતાને ઝાડ સાથે બાંધીને કથિત રીતે સળગાવી દેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ અધિકારીએ રવિવારે જણાવ્યું કે આરોપી પુત્રોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને આશંકા છે કે પારિવારિક વિવાદને કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું હોઈ શકે છે.
પોલીસે જણાવ્યું કે આ ઘટના શનિવારે રાત્રે ચંપકનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ખમારબારીમાં બની હતી. આશરે દોઢ વર્ષ પહેલા પતિનું અવસાન થતાં મહિલા તેના બે પુત્રો સાથે રહેતી હતી. તેમનો ત્રીજો પુત્ર અગરતલામાં રહે છે. જીરનિયાના સબ-ડિવિઝનલ પોલીસ અધિકારી કમલ કૃષ્ણ કોલોઈએ જણાવ્યું હતું કે, “એક મહિલાને જીવતી સળગાવી દેવામાં આવી હોવાની માહિતી મળતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઝાડ સાથે બાંધેલી સળગી ગયેલી લાશને બહાર કાઢી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અમે મહિલાના બે પુત્રોની આ કેસમાં કથિત સંડોવણી માટે ધરપકડ કરી છે. આરોપી દીકરાઓને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને વધુ પૂછપરછ માટે તેને પોલીસ કસ્ટડીમાં મોકલવાની વિનંતી કરવામાં આવશે.

Tags: arrestTripuratwo son burn mother
Previous Post

મિથુન ચક્રવર્તીને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ

Next Post

ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા ડેમના ૨૦ દરવાજા ખોલવામાં આવ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા ડેમના ૨૦ દરવાજા ખોલવામાં આવ્યા

ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા ડેમના ૨૦ દરવાજા ખોલવામાં આવ્યા

ભાવનગરના ડો.ભાવના મહેતાના મ્યુઝિક આલ્બમ ‘અંબે માટે આંગણે પધાર્યા’નું લોન્ચિંગ કરાયું

ભાવનગરના ડો.ભાવના મહેતાના મ્યુઝિક આલ્બમ ‘અંબે માટે આંગણે પધાર્યા’નું લોન્ચિંગ કરાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.