Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મિથુન ચક્રવર્તીને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ

અભિનેતાએ પહેલી ફિલ્મમાં જ જીત્યો હતો નેશનલ એવોર્ડ : જાન્યુઆરી 2024માં પદ્મશ્રીથી એનાયત કરવામાં આવ્યા હતા

dharmendravaghela by dharmendravaghela
2024-09-30 11:51:59
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મિથુન ચક્રવર્તીને 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર શેર કરી હતી. તેણે લખ્યું- દાદાસાહેબ ફાળકે સિલેક્શન જ્યુરીએ ભારતીય સિનેમામાં યોગદાન બદલ મિથુન ચક્રવર્તીને એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. 8 ઓક્ટોબરે નેશનલ ફિલ્મ એવોર્ડ દરમિયાન તેમનું સન્માન કરવામાં આવશે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મિથુનની સફર પ્રેરણાદાયી રહી છે. તેમની હિટ ફિલ્મોમાં ડિસ્કો ડાન્સર, અગ્નિપથનો સમાવેશ થાય છે. કોલકાતામાં જન્મેલા મિથુન વ્યવસાયે અભિનેતા, નિર્માતા અને રાજકારણી છે. અભિનેતા 350 થી વધુ ફિલ્મોમાં જોવા મળ્યો છે. જેમાં હિન્દી, બંગાળી, તમિલ, તેલુગુ, કન્નડ, પંજાબી ફિલ્મોનો સમાવેશ થાય છે. મિથને વર્ષ 1977માં મૃગયા ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. મિથુનને તેની કારકિર્દીમાં 3 નેશનલ એવોર્ડ મળ્યા છે. તેમને તેમની પહેલી જ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. 1993ની ફિલ્મ તાહાદર કથા માટે બીજો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો, જ્યારે ત્રીજો રાષ્ટ્રીય પુરસ્કાર 1996ની ફિલ્મ સ્વામી વિવેકાનંદ માટે મળ્યો હતો.
મિથુન ચક્રવર્તીને જાન્યુઆરી 2024માં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યા હતા. મિથુનની ગણતરી ભારતીય સિનેમાના ઈતિહાસના મહાન અભિનેતાઓમાં કરવામાં આવે છે. મિથુન એકમાત્ર એવો અભિનેતા છે જેને તેની પહેલી જ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. મિથુન દા 80-90ના દાયકામાં ભારતના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક હતા. મિથુન ચક્રવર્તીની છેલ્લી રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 2022ની ધ કાશ્મીર ફાઇલ્સ હતી.
મિથુન ચક્રવર્તીની વર્ષ 1989માં 19 ફિલ્મો રિલીઝ થઈ હતી, જેમાં તે મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યા હતા. તેમનો આ રેકોર્ડ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયેલ છે. આ ઘટનાને લગભગ 35 વર્ષ થઈ ગયા છે, પરંતુ આજ સુધી કોઈ અભિનેતા આ રેકોર્ડ તોડી શક્યું નથી. 1982ની ફિલ્મ ડિસ્કો ડાન્સર 100 કરોડની કમાણી કરનાર હિન્દી સિનેમાની પ્રથમ ફિલ્મ હતી.

Tags: indiamithun chakraborty dada saheb falake award
Previous Post

ગરબાના રંગમાં મેહુલિયો પાડી શકે છે ભંગ! 10-12 ઓક્ટોબર દરમિયાન પડી શકે છે વરસાદ

Next Post

દિકરાઓએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
દિકરાઓએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી

દિકરાઓએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી

ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા ડેમના ૨૦ દરવાજા ખોલવામાં આવ્યા

ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા ડેમના ૨૦ દરવાજા ખોલવામાં આવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.