Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જમ્મુ કાશ્મીરમાં સેના- આતંકીઓ વચ્ચે અથડામણ

ઘરમાં છૂપાયેલા બેથી ત્રણ આતંકવાદીઓએ જવાનો પર કર્યું આડેધડ ફાયરિંગ

dharmendravaghela by dharmendravaghela
2024-10-04 11:44:15
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જમ્મુ-કાશ્મીરના બારામુલામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયાના અહેવાલો સામે આવ્યા છે. ઘરમાં છૂપાયેલા બેથી ત્રણ આતંકવાદીઓએ જવાનો પર આડેધડ ફાયરિંગ કરતા સુરક્ષા દળોના જવાનો પણ વળતો જવાબ આપી રહ્યા છે. હાલ બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે. આ ઓપરેશનમાં ભારતીય સેનાની 52મી રાષ્ટ્રીય રાઈફલ્સ અને એસએસબીની બટાલિયન-2ની ટીમ આતંકવાદીઓને વળતો જવાબ આપી રહ્યા છે. હાલ આ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે.
સુરક્ષા દળને ગુરુવારે મોડી રાત્રે બારામુલાના ક્રેરી વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ સુરક્ષા દળની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધરી મીર મોહલ્લા સલોસામાં પહોંચી હતી. આ દરમિયાન જવાનોને એક મકાનમાં આતંકવાદીઓની આશંકા ગઈ હતી. ત્યારબાદ સેનાએ ઓપરેશન શરૂ કરતા આતંકવાદીઓએ જવાનો પર આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો છે. હાલ સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ ઉપરાંત સેનાએ આખા વિસ્તારને પણ ઘેરી લીધી છે.
કાશ્મીર ઉપરાંત જમ્મુ ક્ષેત્રના કિશ્તવાડમાં ગુરુવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોને માહિતી મળી હતી કે, ચત્રુ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા છે. આ અંગે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન સુરક્ષા દળોને જોતા જ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ત્યારબાદ સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. બંને તરફથી અનેક રાઉન્ડ ફાયરિંગ થયું હતું.

Tags: baramulla encounterJ&K
Previous Post

લેબનોનમાં 10 એરસ્ટ્રાઇક : રાજધાની બેરૂતમાં સંખ્યાબંધ વિસ્ફોટ

Next Post

અમેઠીમાં ઘરમાં ઘૂસીને શિક્ષક સહિત આખા પરિવારની હત્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
અમેઠીમાં ઘરમાં ઘૂસીને શિક્ષક સહિત આખા પરિવારની હત્યા

અમેઠીમાં ઘરમાં ઘૂસીને શિક્ષક સહિત આખા પરિવારની હત્યા

દિવાળી : રેલવે કર્મચારીઓને બોનસ, ખેડૂતો માટે 1 લાખ કરોડ રૂપિયાની 2 યોજનાઓ

દિવાળી : રેલવે કર્મચારીઓને બોનસ, ખેડૂતો માટે 1 લાખ કરોડ રૂપિયાની 2 યોજનાઓ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.