સાહિત્ય 2024 માટે નોબેલ પુરસ્કારની જાહેરાત થઈ છે. આ વર્ષે દક્ષિણ કોરિયાના હેન કાંગને આ પુરસ્કાર મળ્યો છે. જીવનની કરુણ વાર્તાઓને સુંદર શૈલીમાં રજૂ કરવા બદલ તેમને સન્માન મળ્યું છે.બુધવારે કેમિસ્ટ્રીના નોબેલ પ્રાઇઝ 2024ની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે આ પ્રાઇઝ 3 વૈજ્ઞાનિકોને મળ્યું છે જેમાં અમેરિકન વૈજ્ઞાનિક ડેવિડ બેકર, જૉન જમ્પર અને બ્રિટીશ વૈજ્ઞાનિકના ડેમિસ હસાબિસ સામેલ છે.