Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

100 વર્ષ પહેલા એવરેસ્ટ પર લાપતા થયેલા બ્રિટિશ પર્વતારોહકના મળ્યા અવશેષો

ઇરવિન 8 જૂન, 1924ના રોજ 22 વર્ષની ઉંમરે એવરેસ્ટના શિખર નજીક ગયો ગાયબ થઈ ગયાં હતાં

dharmendravaghela by dharmendravaghela
2024-10-12 12:21:56
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બ્રિટિશ પર્વતારોહક નેશનલ જિયોગ્રાફિકની આગેવાની હેઠળની એક અભિયાન ટીમનાં જણાવ્યાં અનુસાર, બ્રિટિશ પર્વતારોહકના કેટલાક અવશેષો મળી આવ્યાં છે અને આ અવશેષો એવરેસ્ટ પર ચઢનારા પ્રથમ બે લોકોમાંથી એકના હોય શકે છે.એક અભિયાનને માઉન્ટ એવરેસ્ટના ઉત્તર બાજુએ નીચે કેન્દ્રીય રોગબુક ગ્લેશિયર પર એક પગ મળ્યો છે. આ પગ પરનાં મોજાં પર “એસી ઈરવિન” શબ્દો એમ્બ્રોઇડરી કરેલાં છે.
આ પગ એન્ડ્રુ “સેન્ડી” ઇરવિનો હોઈ શકે છે. ઇરવિન 8 જૂન, 1924ના રોજ 22 વર્ષની ઉંમરે તેનાં સહ- પર્વતારોહી જ્યોર્જ મેલોરી સાથે એવરેસ્ટના શિખર નજીક ગયો હતો. પરંતુ તેઓ ગાયબ થઈ ગયાં હતાં. એવરેસ્ટ સર કરનાર પ્રથમ વ્યક્તિ બનવાની ઈચ્છા ધરાવતી આ જોડીને છેલ્લીવાર સમિટથી લગભગ 800 ફૂટ દૂર જોવામાં આવી હતી. મેલોરીનો મૃતદેહ 1999માં મળ્યો હતો. ઇરવિન પરિવાર તેની ઓળખની પુષ્ટિ કરવા માટે અવશેષો સાથે ડીએનએ પરીક્ષણ પરિણામોની તુલના કરવા ઈચ્છે છે.

Tags: 100 yearAndrew Irvine (mountaineer) everest climbersock's shoe found
Previous Post

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમ યથાવત

Next Post

નબળા રહેવું એ ગુનો છે, સંગઠિત થઈને જ કંઈપણ લડી શકો છો : મોહન ભાગવત

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
નબળા રહેવું એ ગુનો છે, સંગઠિત થઈને જ કંઈપણ લડી શકો છો : મોહન ભાગવત

નબળા રહેવું એ ગુનો છે, સંગઠિત થઈને જ કંઈપણ લડી શકો છો : મોહન ભાગવત

ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ કચેરી ખાતે વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો

ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ કચેરી ખાતે વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.