Friday, February 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચેન્નાઈ – તામિલનાડુમાં જળબંબાકાર: શાળા – કોલેજોમાં રજા

3 દિવસ માટે કર્મચારીઓને ‘વર્ક ફ્રોમ હોમ’ની છુટ આપવા આદેશ

dharmendravaghela by dharmendravaghela
2024-10-15 12:29:28
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારેથી અતિભારે વરસાદના એલર્ટ વચ્ચે ચેન્નાઈ સહીત તામીલનાડુના અનેક ભાગોમાં મેઘરાજાની તોફાની બેટીંગથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને જનજીવન ઠપ્પ થઈ ગયુ હતું. ભારે વરસાદની આગાહીને પગલે આજે શૈક્ષણીક કાર્ય બંધ રાખવા અગાઉ જ જાહેર કરી દેવાયુ હતું.
સમગ્ર તામીલનાડુમાં આવતા ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેને પગલે આજે ચેન્નાઈ, કાંચીપુરમ, સહીત ચાર જીલ્લાઓમાં શૈક્ષણીક કાર્ય બંધ રાખવાનો આદેશ કરાયો છે. ઉપરાંત 18 મી સુધી કર્મચારીઓને વર્ક ફોમ હોમની છુટ આપવા કહેવામાં આવ્યું છે. સંભવીત ભારે વરસાદના સંજોગોમાં ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે આગોતરી તૈયારી કરવા સરકાર દ્વારા સુચના આપવામાં આવી છે.
દેશના ઘણા ક્ષેત્રોમાંથી ઈશાન ચોમાસાની વિદાય થઈ ગઈ છે.ત્યારે દક્ષિણમાં ઈશાન ચોમાસાનાં આગમનના ટકોરા પડી ગયા છે. આ ચોમાસાની શરૂઆત જ ધમાકેદાર રહેવાની હોય તેમ ચેન્નાઈમાં ભારે વરસાદના એલર્ટ વચ્ચે સ્કુલ-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ઉપરાંત 18 મી સુધી કર્મચારીઓને વર્ક ફોમ હોમની છૂટ આપવા કંપનીઓને સુચના આપવામાં આવી છે.
ભારતીય હવામાન ખાતાના રીપોર્ટ અનુસાર 16 ઓકટોબર સુધી તામીલનાડુ પુડુચેરી તથા કરાઈકાલમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. અને તેને પગલે ઓરેન્જ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યુ છે. દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં લો-પ્રેસર ઉદભવ્યુ છે.જે આવતા દિવસોમાં ઉતર પશ્ર્ચિમ તરફ ગતિ કરવા સાથે વધુ મજબુત થઈ શકે છે. તામીલનાડુ, પુડુચેરી તથા દક્ષિણ આંધ્રપ્રદેશનાં તટીય ભાગોમાં સિસ્ટમની અસર રહેશે.

Tags: chennaifloodRaidTamilnadu
Previous Post

ભારત અમેરિકા પાસેથી 31 પ્રિડેટર ડ્રોન ખરીદશે, 32 હજાર કરોડમાં થશે કરાર

Next Post

લોકભારતી સણોસરા ખાતે દર્શક જન્મતિથિ નિમિત્તે વ્યાખ્યાન અને પૂર્વ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
લોકભારતી સણોસરા ખાતે દર્શક જન્મતિથિ નિમિત્તે વ્યાખ્યાન અને પૂર્વ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ

લોકભારતી સણોસરા ખાતે દર્શક જન્મતિથિ નિમિત્તે વ્યાખ્યાન અને પૂર્વ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ

ભાવનગરમાં ગૌષુલ આઝમ દસ્તગીરના ૧૧માં શરીફ નિમિત્તે ઝુલુસ નિકળ્યું

ભાવનગરમાં ગૌષુલ આઝમ દસ્તગીરના ૧૧માં શરીફ નિમિત્તે ઝુલુસ નિકળ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.