Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નાયબ સૈની આજે બીજી વખત CM પદના લેશે શપથ

11 મંત્રીઓ પણ શપથ લઈ શકે છે : મોદી અને ગુજરાત સહિત 18 રાજ્યોનાં મુખ્યમંત્રી હાજર રહેશે

dharmendravaghela by dharmendravaghela
2024-10-17 11:52:28
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હરિયાણામાં નાયબ સૈની આજે બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ પંચકુલાના દશેરા ગ્રાઉન્ડમાં લગભગ 1.15 વાગ્યે યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.
તેમની સાથે 18 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ભાગ લેશે. જેમાં અરુણાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, ઓડિશા, પુડુચેરી (યુટી), રાજસ્થાન, સિક્કિમ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી સામેલ થશે. બીજેપીના રાજ્ય મીડિયા પ્રભારી અરવિંદ સૈનીએ કહ્યું કે રાજકીય દિગ્ગજો ઉપરાંત ખેલાડીઓ, ઉદ્યોગપતિઓ, ડોક્ટરો, વકીલો અને સામાજિક કાર્યકરોને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. કાર્યક્રમમાં લગભગ 50 હજાર લોકો હાજરી આપશે.
નાયબ સૈનીની સાથે 11 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લઈ શકે છે. આમાં ધારાસભ્યો રાવ નરબીર, આરતી રાવ, શ્રુતિ ચૌધરી, રણબીર ગંગવા, કૃષ્ણ લાલ મિઢા, રામ કુમાર ગૌતમ, મહિપાલ ધંડા, અનિલ વિજ, શ્યામ સિંહ રાદૌર, વિપુલ ગોયલ, મૂળચંદ શર્મા અને ગૌરવ ગૌતમના નામ લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. આ સિવાય ધારાસભ્ય રાજેશ નાગરનું નામ પણ હોઈ શકે છે.

Tags: hariyananayab saini take oath today
Previous Post

નિજ્જર હત્યા મામલે ભારત વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નથી : ટ્રૂડો

Next Post

યુસુફ પઠાણની તોફાની બેટિંગ: તાકાતથી ગગનચૂંબી સિક્સર ફટકારી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
યુસુફ પઠાણની તોફાની બેટિંગ: તાકાતથી ગગનચૂંબી સિક્સર ફટકારી

યુસુફ પઠાણની તોફાની બેટિંગ: તાકાતથી ગગનચૂંબી સિક્સર ફટકારી

સલમાનના ઘરે ફાયરિંગ કેસમાં શૂટરની હરિયાણાથી ધરપકડ

સલમાનના ઘરે ફાયરિંગ કેસમાં શૂટરની હરિયાણાથી ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.