Wednesday, January 28, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ

સુરતમાં ઇન્ટરનેશનલ સાઇબર ફ્રોડ અને હવાલા કૌભાંડમાં કુખ્યાત આરીફ મિંડીના પુત્રની ધરપકડ

સુરત શહેર SOG દ્વારા મકબુલ ડોક્ટર કાશીફ ડોક્ટર અને માઝ નાડાની ધરપકડ કરવામાં આવી

dharmendravaghela by dharmendravaghela
2024-10-21 12:11:21
in તાજા સમાચાર, પ્રાદેશિક

સુરતમાં ઇન્ટરનેશનલ સાઇબર ફ્રોડ અને હવાલા કૌભાંડમાં નવો ખુલાસો થયો છે. કૌભાંડમાં સામેલ

કુખ્યાત આરીફ મિંડીના પુત્રની પોલીસે ધરપકડ કરી છે. આરોપી આરીફ ઉર્ફે આરીફ મિંડી શેખની

ધરપકડ થઈ ચૂકી છે. ચાઇના, પાકિસ્તાન અફઘાનિસ્તાન તેમજ બાંગ્લાદેશ જેવા દેશો સાથે જોડાયેલા

ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડના કૌભાંડીઓને સુરત શહેર SOG દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત

શહેર SOG દ્વારા મકબુલ ડોક્ટર કાશીફ ડોક્ટર અને માઝ નાડાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ

દ્વારા 8 પાસબુક, સેવિંગ એકાઉન્ટની 29 ચેકબુક, કરંટ બેન્ક એકાઉન્ટની 2 ચેકબુક, 4 છુટા ચેક, 38 ડેબિટ

કાર્ડ ઝડપાયા હતા. 497 airtel કંપનીના સીમકાર્ડ, 7 મોબાઈલ, એક પૈસા ગણવાનું મશીન અને 90,408

રૂપિયાની અલગ અલગ કરન્સી અને ફ્રોડ કરી લોકો પાસેથી મેળવેલા 16,95,000 આમ કુલ મળીને

19,92,408 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આરોપીઓ સુરતમાં બેસીને USDTનું ટ્રાન્જેક્શન કરતા હતા. 58 વર્ષનો મકબૂલ, તેનો દીકરો કાશીફ

અને માઝ નામનો ઈસમ ઝડપાયો છે. પોલીસના હાથે 3 ઈસમો ઝડપાયા છે અને 3 ઈસમોને વોન્ટેડ

જાહેર કરાય છે. વોન્ટેડ મહેશ આંગડિયા મારફતે મકબુલને પૈસા મોકલતો હતો. ત્યારબાદ મકબુલ

પાસેથી પૈસા મેળવી માઝ રૃપિયાને અલગ અલગ લોકોને આપીને તેમની પાસેથી USDT મેળવીને માઝ

મકબુલને આપતો હતો. મકબુલ આ USDT મહેશ દેસાઈને આપતો તો. આજ પ્રકારે ઘણી વખત મહેશ

દેસાઈ મકબુલને વોલેટમાં USDT ટ્રાન્સફર કરતો હતો. મકબુલ માઝને આ USDT આપતો હતો. માઝ

આ USDT જે લોકોને જરૂર હોય તેમની પાસેથી રોકડા રૂપિયા લઈ USDT આપતો. ત્યારબાદ આ રોકડ

રૂપિયા મકબુલને મળતા હતા. મકબુલ આ પૈસાને આંગણિયા મારફતે મહેશ દેસાઈને મોકલતો હતો.
મકબુલ મુખ્ય આરોપી છે. તેના ચાઇના તેમજ અન્ય દેશોમાં પણ બેન્ક એકાઉન્ટ છે. તેના અકાઉન્ટમાંથી

100 કરોડથી વધુના વ્યવહાર કરવામાં આવ્યા છે. આ બબતે મકબુલ નામના ઇસમની અને તેની પાસેથી

મળેલા બેન્ક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે. આરોપી પાસેથી જે સિમકાર્ડ મળ્યા છે તે

દુબઇમાં 5થી 8 લાખ રૂપિયામાં વેંચતા હતા.

Tags: aarif bhindi's son arrestcyber fraudsurat
Previous Post

સુરત રેલવે સ્ટેશનથી 80 કરોડના સોના સાથે બે લોકોની અટકાયત

Next Post

વરતેજ – કમળેજ રોડ પર આવેલ વાડીમાંથી દારૂ અને બિયરના જથ્થો ઝડપાયો

dharmendravaghela

dharmendravaghela

Next Post

Warning: Undefined array key "jnews-75x75" in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/Image.php on line 93

Warning: Trying to access array offset on null in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/ImageLazyLoad.php on line 100
વરતેજ – કમળેજ રોડ પર આવેલ વાડીમાંથી દારૂ અને બિયરના જથ્થો ઝડપાયો

વરતેજ - કમળેજ રોડ પર આવેલ વાડીમાંથી દારૂ અને બિયરના જથ્થો ઝડપાયો


Warning: Undefined array key "jnews-75x75" in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/Image.php on line 93

Warning: Trying to access array offset on null in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/ImageLazyLoad.php on line 100
ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં આવેલ બંધ મકાનમાં ચોરીનો બનાવ

ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં આવેલ બંધ મકાનમાં ચોરીનો બનાવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

[uam_ad id=”4816″]

[uam_ad id=”24339″]

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.