Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અસાધારણ ઘટના : બરફની ચાદરથી રણ ઢંકાયું

સાઉદી અરેબિયાના ઈતિહાસમાં પહેલીવાર ભારે હિમવર્ષા

dharmendravaghela by dharmendravaghela
2024-11-07 11:45:57
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રણમાં ભારે વરસાદ, તીવ્ર ઠંડી અને હિમવર્ષાની કલ્પના કરી શકો? સાઉદી અરેબિયાના એક રણમાં બરાબર આવું જ થયું. એટલો બધો બરફ પડ્યો કે રણ સફેદ ચાદર જેવું દેખાવા લાગ્યું. સાઉદી અરેબિયા સામાન્ય રીતે તેની તીવ્ર ગરમી અને વિશાળ રણ માટે જાણીતું છે, પરંતુ હવે એક અનોખી ઘટના સામે આવી છે. અલ-જૌફ વિસ્તારમાં તાજેતરમાં થયેલી ભારે હિમવર્ષાએ સૌને ચોંકાવી દીધા છે. રણમાં હિમવર્ષાની આ ઘટના માત્ર સ્થાનિક લોકો માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે ચર્ચાનો વિષય બની રહી છે. તમને જણાવી દઈએ કે રણમાં હિમવર્ષા એ એક અસાધારણ ઘટના છે.

Tags: snow fall in saudi desertuae
Previous Post

કાર લાયસન્સ પર 7500 kg વાહન ચલાવવા પર કોઈ પ્રતિબંધ નહીં

Next Post

ટ્રમ્પને શપથ ગ્રહણ માટે લાગશે 75 દિવસ

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
ટ્રમ્પને શપથ ગ્રહણ માટે લાગશે 75 દિવસ

ટ્રમ્પને શપથ ગ્રહણ માટે લાગશે 75 દિવસ

મહિલાઓ માટે મફત મુસાફરી, દર મહિને 3 હજાર : ખેડૂતોની 3 લાખ રૂપિયા સુધીની લોન માફ

મહિલાઓ માટે મફત મુસાફરી, દર મહિને 3 હજાર : ખેડૂતોની 3 લાખ રૂપિયા સુધીની લોન માફ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.