Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે માઈક વોલ્ટ્ઝ નિયુક્ત

NSA બનવાની રેસમાંટ્રમ્પના વિશ્વાસુ કાશ પટેલનું નામ પણ રેસમાં હતું

dharmendravaghela by dharmendravaghela
2024-11-12 11:56:35
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પ ધીમે-ધીમે પોતાની ટીમ બનાવવામાં વ્યસ્ત છે. આ સંદર્ભમાં તેમણે માઈક વોલ્ટ્ઝને તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. NSA બનવાની રેસમાં ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વાસુ કાશ પટેલનું નામ NSA બનવાની રેસમાં હતું.
વોલ્ટ્ઝ,યુએસ સેનેટમાં ઈન્ડિયા કોકસના વડા રહ્યા છે. તેઓ અમેરિકા માટે મજબૂત સંરક્ષણ વ્યૂહરચનાની હિમાયત કરે છે. તે દેશની સુરક્ષાને વધુ મજબૂત કરવાના ટ્રમ્પના વચનોના મજબૂત સમર્થક છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધમાં માઈક વોલ્ટ્ઝ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ષ 2023માં યુએસ મુલાકાત દરમિયાન કેપિટોલ હિલ ખાતેના ઐતિહાસિક ભાષણને ગોઠવવામાં પણ માઈક વોલ્ટ્ઝે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સેનેટના ઈન્ડિયા કોકસમાં કુલ 40 સભ્યો છે. તે 2004માં ન્યૂ યોર્કના તત્કાલિન સેનેટર હિલેરી ક્લિન્ટન અને સેનેટર જ્હોન કોર્નિન દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ સેનેટનું સૌથી મોટું કોકસ છે.
50 વર્ષીય માઈક આર્મી નેશનલ ગાર્ડના નિવૃત્ત અધિકારી છે. તેઓ ત્રણ વખત ફ્લોરિડાનું સંસદમાં પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તેઓ ગૃહની સશસ્ત્ર સેવા ઉપસમિતિના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ ગૃહની વિદેશ બાબતોની સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા છે. માઈકને લશ્કરી અનુભવી તરીકે બહોળો અનુભવ છે. તેમણે વર્જિનિયા મિલિટરી ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્નાતક થયા અને ફ્લોરિડા ગાર્ડમાં જોડાતા પહેલા ચાર વર્ષ આર્મીમાં સેવા આપી છે. તેઓ અફઘાનિસ્તાન, મધ્ય પૂર્વ અને આફ્રિકામાં યુદ્ધના મોરચે પણ ગયા છે. તેમણે પેન્ટાગોનમાં નીતિ સલાહકાર તરીકે પણ સેવા આપી છે.

Tags: mike waltznext NSAUSA
Previous Post

અમિત શાહની બેઠકમાં વિક્ષેપ પાડવા બદલ નકલી મીડિયા પર્સનની ધરપકડ

Next Post

શાહરૂખખાનને મારી નાંખવાની ધમકી આપનારની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
શાહરૂખખાનને મારી નાંખવાની ધમકી આપનારની ધરપકડ

શાહરૂખખાનને મારી નાંખવાની ધમકી આપનારની ધરપકડ

ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેની બેગ તપાસી

ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેની બેગ તપાસી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.