• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, October 1, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સાઉદી અરબનું મોટું ઓપરેશન : ગેરકાયદે રહેતા 20 હજાર લોકોની ધરપકડ

રેસીડેન્સી કાયદાનો ભંગ કરનારા સૌથી વધુ ઈથિયો પિયાના

dharmendravaghela by dharmendravaghela
2024-11-12 12:55:35
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સાઉદી અરેબિયામાં ગત સપ્તાહે ઈલીગલ રેસિડેન્ટ્સ સામે મોટું અભિયાન હાથ ધર્યું હતું.સાઉદી અરબે સઘન કાર્યવાહી કરીને 20,000થી વધુ ઈલીગલ રેસિડેન્ટ્સની ધરપકડ કરી હતી.અધિકારીઓએ જણાવ્યું હતું કે 1569 વ્યક્તિઓ કિંગડમમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા પકડાયા હતાં. જેમાં 24 ટકા યમનના નાગરિકો, 73 ટકા ઈથિયોપિયાના નાગરિકો હતા જ્યારે બાકીના અન્ય દેશોના નાગરિકો તરીકે ઓળખાયા હતા.
સાઉદી અરબે મોટી કાર્યવાહી કરી હતી અને તેમાં દેશની વિવિધ એજન્સીઓ પણ જોડાઈ હતી. સાઉદીએ જણાવ્યું છે કે 11000થી વધુ લોકોએ દેશના રિસેડેન્સી કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. જેમાં સૌથી વધુ નાગરિકો ઈથિયોપીયાના હતા.
63 લોકોને ઈલીગલી સાઉદી અરબ છોડવાનો પ્રયાસ કરતી વખતે પકડવામાં આવ્યા હતા. 15 લોકોની ટ્રાન્સપોર્ટિંગ, શેલ્ટરિંગ અથવા એમ્પ્લોઈંગનો ભંગ કરવામાં તેમની સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં 20,363 વિદેશીઓ નાગરિકો કાયદાકીય કાર્યવાહીના વિવિધ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે જેમાંથી 17,915 પુરૂષો અને 2,448 મહિલાઓનો સમાવેશ થાય છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે 1569 વ્યક્તિઓ કિંગડમમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા પકડાયા હતા, જેમાં 24 ટકા યમનના નાગરિકો, 73 ટકા ઈથિયોપિયાના નાગરિકો હતા જ્યારે બાકીના અન્ય દેશોના નાગરિકો તરીકે ઓળખાયા હતા.
આ ઉપરાંત 63 લોકોને ઈલીગલી સાઉદી અરબ છોડવાનો પ્રયાસ કરતી વખતે પકડવામાં આવ્યા હતા. 15 લોકોની ટ્રાન્સપોર્ટિંગ, શેલ્ટરિંગ અથવા એમ્પ્લોઈંગનો ભંગ કરવામાં તેમની સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં 20,363 વિદેશીઓ નાગરિકો કાયદાકીય કાર્યવાહીના વિવિધ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે જેમાંથી 17,915 પુરૂષો અને 2,448 મહિલાઓનો સમાવેશ થાય છે.

Tags: saudi arabia arrest 20000 people
Previous Post

દુનિયા માટે જાહેર થયુ રેડ એલર્ટ : વૈશ્વિક તાપમાન ઘટાડવાનું લક્ષ્ય ખતરામાં

Next Post

PMJAYના નામે કૌભાંડ : જાણ બહાર જ 19 લોકોની એન્જિયોગ્રાફી, 2 દર્દીના મોત, 5 દર્દી ICUમાં

dharmendravaghela

dharmendravaghela

Related News

યુપીમાં હનુમાનજી મંદિરના બે સાધુને શખ્સે બાંધીને જીવતા સળગી દીધા!
તાજા સમાચાર

યુપીમાં હનુમાનજી મંદિરના બે સાધુને શખ્સે બાંધીને જીવતા સળગી દીધા!

October 1, 2026
રશિયન સેનામાં નોકરીની લાલચથી ભારતીયોને સાવધાન રહેવા તાકીદ
તાજા સમાચાર

રશિયન સેનામાં નોકરીની લાલચથી ભારતીયોને સાવધાન રહેવા તાકીદ

October 1, 2026
અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 5.3નો ભૂકંપ
આંતરરાષ્ટ્રીય

અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 5.3નો ભૂકંપ

October 1, 2026
Next Post
PMJAYના નામે કૌભાંડ : જાણ બહાર જ 19 લોકોની એન્જિયોગ્રાફી, 2 દર્દીના મોત, 5 દર્દી ICUમાં

PMJAYના નામે કૌભાંડ : જાણ બહાર જ 19 લોકોની એન્જિયોગ્રાફી, 2 દર્દીના મોત, 5 દર્દી ICUમાં

ભાવનગરના કુંભારવાડા મોતી તળાવમાં દબાણો હટાવાયા – વાહનોને લોક મારી દંડ વસુલાયો

ભાવનગરના કુંભારવાડા મોતી તળાવમાં દબાણો હટાવાયા - વાહનોને લોક મારી દંડ વસુલાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In