Sunday, April 26, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

અમેરિકામાં રીન્યુએબલ એનર્જીમાં 10 બિલિયન ડોલર રોકશે અદાણી ગ્રુપ

નવા ચુંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન આપતા સમયે ગૌતમ અદાણીની જાહેરાત

dharmendravaghela by dharmendravaghela
2024-11-14 12:20:15
in Uncategorized
Share on FacebookShare on Twitter

દેશના ટોચના ઉદ્યોગપતિઓમાં સ્થાન ધરાવતા અદાણી ગ્રુપના ગૌતમ અદાણીએ હવે તેની પાંખો વૈશ્વિક સ્તરે ફેલાવી રહ્યા છે અને હાલમાંજ અમેરિકામાં ચૂંટણી જીતી જનાર પુર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શુભેચ્છા આપતા જાહેરાત કરી હતી કે અદાણી ગ્રુપ બિનપરંપરાગત ઉર્જામાં અમેરિકાએ 10 બિલિયન ડોલરનું રોકાણ કરશે.
ખાસ કરીને અમેરિકાએ એનર્જી સિકયોરીટી અને ઈન્ફ્રાસ્ટ્રકચરમાં તેનું આ રોકાણ હશે. ‘એકસ’ પર પોષ્ટમાં ગૌતમ અદાણીએ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન સંદેશો શેર કરતા આ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું કે અદાણી ગ્રુપ તેની વૈશ્વિક હાજરી વધારવા કૃતનિશ્ચય છે અને તેના રોકાણથી અમેરિકાએ 15000 જોબ સર્જશે. આ અગાઉ યુરોપીયન યુનીયન, જર્મની, ડેનમાર્ક અને બેલ્જીયમના રાજદૂતો કચ્છના ખાવડામાં વિશ્વના સૌથી મોટા રીન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાત લીધી હતી તથા દેશના સૌથી મોટા બંદર તરીકે સ્થાન મેળવનાર મુદ્રા પણ નિહાળવા ગયા હતા. ગૌતમ અદાણીએ તે તસ્વીરો એકસ પર મુકતા હાઈડ્રોજન ઈકોસીસ્ટમ પર ભાર મુકયો હતો.

Previous Post

વિજીલન્સ અધિકારીનો સ્વાંગ રચીને વેપારીના 25 લાખ લૂંટી લીધા

Next Post

બાડીમાર્ગમાં 2-3 આતંકવાદીઓ છુપાયા : કુલગામમાં સેના-આતંકવાદીઓ વચ્ચે અથડામણ

dharmendravaghela

dharmendravaghela

Related News

Uncategorized

Winzir Casino Secret Plan And Software Program — DACH-Region Play & Claim Lex Casino.Com

April 26, 2026
Uncategorized

Hur Tillräcklig TTJL Casino Hålla Ansvarig Spela – europeiskt territorium Collect Bonus Casino Amok

April 26, 2026
Uncategorized

Lekperiod Levande Sav • hela Sverige Enjoy the Game https://joycasino-se.com

April 26, 2026
Next Post
જમ્મુના કિશ્તવાડમાં 4 આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી : સર્ચ ઓપરેશન

બાડીમાર્ગમાં 2-3 આતંકવાદીઓ છુપાયા : કુલગામમાં સેના-આતંકવાદીઓ વચ્ચે અથડામણ

રાજસ્થાનના ટોંકમાં ભડકી હિંસા: પથ્થરમારો-આગચંપી

રાજસ્થાનના ટોંકમાં ભડકી હિંસા: પથ્થરમારો-આગચંપી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.