Thursday, April 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

પાટડીમાં ACB PIના ભાઇના ઘરમાંથી ઝડપાયું જુગારધામ

25 પુરૂષ-5 મહિલાની અટકાયત, 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

dharmendravaghela by dharmendravaghela
2024-11-19 12:15:19
in Uncategorized
Share on FacebookShare on Twitter

રાજ્યમાં ગુનાખોરીનો ગ્રાફ ઘટવાને બદલે ધીમે ધીમે વધી રહ્યો છે, ત્યારે આવી જ એક ગેરકાયદેસર પ્રવૃતિ સુરેન્દ્રનગરના પાટડીમાંથી ઝડપાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં ગેરકાયદેસર રીતે ધમધમતા જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા પડ્યા હતા.
આ દરોડામાં 25 પુરૂષો અને 5 મહિલાઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા છે.ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે એક ઘરમાં મોટા પાયે જુગારધામ ચાલી રહ્યું છે. બાતમીના આધારે SMCની ટીમે દરોડા પાડ્યા હતા. . ACBના PIના ભાઇ કિરણ ઠાકોરના ઘરે જુગારનો અડ્ડો ધમધમતો હોવાનું સામે આવ્યુ છે.
રાત્રે 12 વાગ્યાના અરસામાં આ જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. પાટડીના વેલનાથનગરમાં જુગારનો અડ્ડો ચાલતો હતો. પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે મહિલાઓએ દરવાજા બંધ કરી દીધા હતા. પોલીસે કાર, મોબાઈલ, બાઈક, રોકડ સહિત અંદાજીત 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આટલું મોટું જુગારનું નેટવર્ક પાટડીમાં ચાલતું હતું તો કોની રહેમ દૃષ્ટિ હેઠળ ચાલતું હતું? શું પોલીસ દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવશે કે પછી સમગ્ર મામલાને રફે દફે કરવામાં આવશે તે જોવાનું રહ્યું.

Tags: jugardhampatadiSurendranagar
Previous Post

પૂર્વ કચ્છમાં ભૂકંપનો આંચકો

Next Post

ભાવનગરમાં દારૂ ભરેલા આયશર ટ્રક સાથે બે શખ્સની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

Uncategorized

Be 777Pub Cassino De Jogos De Azar Available Along Mobile Device 4 Play · República Federativa do Brasil Play Now

April 22, 2026
Uncategorized

Pop Ranura De Expansión Y Aplazar Negocio — Spain Register Free Velvet Online Casino

April 22, 2026
Uncategorized

Slot Stake Y Liberal Jackpot Spin Lander 1 Spain Register & Win

April 22, 2026
Next Post
ભાવનગરમાં દારૂ ભરેલા આયશર ટ્રક સાથે બે શખ્સની ધરપકડ

ભાવનગરમાં દારૂ ભરેલા આયશર ટ્રક સાથે બે શખ્સની ધરપકડ

ભાવનગરના રોયલ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં કચરામાંથી નકલી નોટો મળી આવી

ભાવનગરના રોયલ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં કચરામાંથી નકલી નોટો મળી આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.