Tuesday, May 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

યમુના એક્સપ્રેસ વે પર બસ-ટ્રક વચ્ચે અકસ્માતમાં 5 ના મોત : 15 લોકો ઘાયલ

પતરા કાપીને 5 મૃતદેહોને કાઢ્યા બહાર : ડબલ ડેકર ખાનગી બસ ભંગારથી ભરેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ

dharmendravaghela by dharmendravaghela
2024-11-21 11:58:57
in Uncategorized
Share on FacebookShare on Twitter

ઉત્તર પ્રદેશના અલીગઢમાં ટ્રક અને બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 5 મુસાફરોના મોત થયા અને 15 લોકો ઘાયલ થયા હતા. યમુના એક્સપ્રેસવે નંબર 56 પર એક ડબલ ડેકર ખાનગી બસ પાછળથી ભંગારથી ભરેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટ્રક સાથે અથડાયા બાદ બસના ટુકડા થઈ ગયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં પાંચ મહિનાનું બાળક, એક મહિલા અને ત્રણ પુરૂષોનો સમાવેશ થાય છે.
મુસાફરોથી ભરેલી ડબલ ડેકર ખાનગી બસ દિલ્હીથી આઝમગઢ જઈ રહી હતી. અકસ્માત બાદ મૃતકોના મૃતદેહ બસની અંદર ફસાયેલા જોવા મળ્યા હતા. બસમાં મુસાફરી કરી રહેલા લોકો જે અકસ્માત બાદ જીવિત હતા તેઓ બારીના કાચ તોડીને બહાર આવ્યા હતા. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તમામ ઘાયલોને બચાવીને સારવાર અર્થે જેવરની કૈલાશ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાંચેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Tags: accidentaligarhyamuna expressway
Previous Post

હીરા ઉદ્યોગમાં મંદી : મંદીને કારણે રફ હીરાનો સપ્લાય 44 વર્ષના તળિયે

Next Post

સેન્સેક્સમાં 700, નિફ્ટી પણ 200 પોઈન્ટનો ઘટાડો

dharmendravaghela

dharmendravaghela

Related News

Uncategorized

Comment accéder aux promotions VIP du casino PrinceAli

May 5, 2026
Uncategorized

Expérience de divertissement fiable chez Betify Casino

May 5, 2026
Uncategorized

Guide des jeux populaires sur princealicasino

May 5, 2026
Next Post
સેન્સેક્સમાં 700, નિફ્ટી પણ 200 પોઈન્ટનો ઘટાડો

સેન્સેક્સમાં 700, નિફ્ટી પણ 200 પોઈન્ટનો ઘટાડો

અમદાવાદમાંથી રૂ. 1.30 કરોડના ડ્રગ્સ સાથે એક ઝડપાયો

અમદાવાદમાંથી રૂ. 1.30 કરોડના ડ્રગ્સ સાથે એક ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.