Monday, February 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

અમદાવાદમાંથી રૂ. 1.30 કરોડના ડ્રગ્સ સાથે એક ઝડપાયો

બે હથિયાર અને 40 જીવતા કાર્ટિઝ પણ મળી આવ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-11-21 12:11:13
in Uncategorized
Share on FacebookShare on Twitter

અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે એમડી ડ્રગ્સ ઝડપાયું છે. બુધવારે શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાંથી રૂ. 25.68 લાખના એમડી ડ્રગ્સ સાથે ડ્રગ્સની સિન્ડિકેટનો પર્દાફાશ થયા બાદ ગણતરીના કલાકોમાં જ શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાંચે એક શખ્સને સવા કિલો એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. આરોપીના કબજામાંથી પોલીસે બે હથિયાર અને 40 જીવતા કાર્ટિઝ પણ મળી આવ્યા હતા.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી ઝિશાન દત્તા પવલે નામના એક શખ્સને રૂ. 1.30 કરોડની કિંમતના 1 કિલો 230 ગ્રામ એમડી ડ્ર્ગસ સાથે ઝડપી પાડ્યો હતો. દાણીલીમડા વિસ્તારમાંથી ઝડપાયેલો આરોપી ડ્રગ્સનો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો?, તેની પાસેથી ઝડપાયેલા હથિયારનો ક્યાં ઉપયોગ કરવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપીના કબજામાંથી પોલીસે 2 હથિયાર, 40 જીવતા કાર્ટિઝ અને 18 લાખ રૂપિયા કબજે કર્યા છે. ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલો આરોપી હથિયારનો શું ઉપયોગ કરવાનો હતો તેને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે. આરોપી ભૂતકાળમાં પણ અન્ય ગુનામાં સંડોવાઈ ચૂક્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

Tags: 1.3 caror md drugsAhmedabadarrest
Previous Post

સેન્સેક્સમાં 700, નિફ્ટી પણ 200 પોઈન્ટનો ઘટાડો

Next Post

આજથી ત્રણ દિવસ ભૂપેન્દ્ર સરકારની ચિંતન શિબિર

dharmendravaghela

dharmendravaghela

Related News

Uncategorized

Az Amunra Casino Vélemények És Az Ügyfélszolgálat Minősége

January 26, 2026
Uncategorized

Rigorous Evaluation of Slot Game Performance: Ensuring Fairness Through Independent Testing

January 19, 2026
પાલીતાણાના હણોલ ગામમાં આત્મનિર્ભર હણોલ અંતર્ગત વિલેજ ઓલિમ્પિકનું આયોજન
Uncategorized

પાલીતાણાના હણોલ ગામમાં આત્મનિર્ભર હણોલ અંતર્ગત વિલેજ ઓલિમ્પિકનું આયોજન

January 13, 2026
Next Post
આજથી ત્રણ દિવસ ભૂપેન્દ્ર સરકારની ચિંતન શિબિર

આજથી ત્રણ દિવસ ભૂપેન્દ્ર સરકારની ચિંતન શિબિર

કેનેડાનો વધુ એક આરોપ : નિજજર હત્યા ષડયંત્રની મોદીને જાણ હતી!

કેનેડાનો વધુ એક આરોપ : નિજજર હત્યા ષડયંત્રની મોદીને જાણ હતી!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.