Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રેપના આરોપીએ જામીન પર છૂટ્યા બાદ કરી પીડિતાની હત્યા

શબના ટુકડે ટુકડા કરી અલગ અલગ જગ્યાએ ફેકી દીધા

dharmendravaghela by dharmendravaghela
2024-12-12 11:54:19
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઓડિશાના સુંદરગઢ જિલ્લામાં સગીર રેપ પીડિતાની હત્યા કરવામાં આવી છે. આરોપી કુનૂ કિશન જે પહેલા રેપના આરોપમાં જેલમાં બંધ હતો અને જામીન પર છૂટ્યા બાદ પીડિતાનું અપહરણ કરીને તેની હત્યા કરી નાખી હતી. આરોપીએ હત્યા બાદ શબના ટુકડે ટુકડા કરી અલગ અલગ જગ્યાએ ફેકી દીધા હતા. પોલીસ અનુસાર પીડિતાએ ગત વર્ષે આરોપી વિરૂદ્ધ રેપનો કેસ નોંધાવ્યો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી કુનૂ કિશને POCSO એક્ટ હેઠળ સજાથી બચવા માટે હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. યુવતીનું ઝારસુગડાથી અપહરણ કરી રાઉરકેલામાં હત્યા કરવામાં આવી હતી. ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે પીડિતાના પરિવારે તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ઓડિશા વેસ્ટ રેન્જના આઇજી હિમાંશુ લાલે જણાવ્યું કે પોલીસે CCTV ફૂટેજ અને અ્ય પુરાવા દ્વારા આ હત્યાકાંડને હલ કર્યો હતો.
પૂછપરછમાં કુનૂ કિશને પીડિતાની હત્યા કરવા અને શબને ટુકડામાં કાપીને ફેકવાની વાત સ્વીકાર કરી હતી. પહેલા તેને દાવો કર્યો કે શબને બ્રાહ્મણી નદીમાં ફેકવામાં આવ્યો છે પરંતુ બાદમાં તેને અલગ અલગ જગ્યાએ શબના ટુકડા ફેકવાની વાત કરી હતી. પોલીસ અને ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ (ODRAF)એ તપાસ કરીનએ શબના કેટલાક ભાગ અને પીડિતાનું જેકેટ જપ્ત કર્યું છે. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઇ જવાનો નિર્ણય કર્યો છે. પોલીસે એમ પણ સુનિશ્ચિત કર્યું કે આરોપીને કડકમાં કડક સજા અપાવવામાં આવશે. આ ઘટના ઓડિશઆમાં મહિલાઓ અને સગીરાઓની સુરક્ષા પર ગંભીર સવાલ ઉભા કરે છે.

Tags: odisharape accused killed women
Previous Post

ગોલન હાઈટ્સ પર ઈઝરાયલના કબજા સામે યુરોપ અને એશિયાના દેશોનો ઉગ્ર વિરોધ

Next Post

શું શિંદે જૂથને ગૃહ મંત્રાલય કે રેવન્યુ નહીં મળે?

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
શું શિંદે જૂથને ગૃહ મંત્રાલય કે રેવન્યુ નહીં મળે?

શું શિંદે જૂથને ગૃહ મંત્રાલય કે રેવન્યુ નહીં મળે?

દવા પૂરી થઈ જતાં માનસિક બીમાર યુવકે ‘એરપોર્ટને કોઈ ઉડાવી દેવાનું છે’ કોલ કરી તંત્રને દોડાવ્યું

દવા પૂરી થઈ જતાં માનસિક બીમાર યુવકે ‘એરપોર્ટને કોઈ ઉડાવી દેવાનું છે’ કોલ કરી તંત્રને દોડાવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.