Friday, February 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં ચાર વર્ષમાં જંગલ વિસ્તાર 159 કિલોમીટર વધ્યું

ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 મુજબ રાજ્યમાં 15,019 ચો કિ.મી. જંગલ વિસ્તાર

dharmendravaghela by dharmendravaghela
2024-12-24 11:45:05
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં ફોરેસ્ટ કવરમાં 159 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 મુજબ રાજ્યમાં ફોરેસ્ટ કવર 15,016 ચોરસ કિલોમીટર નોંધાયું છે, જે 2019માં 14,857 ચોરસ કિલોમીટર હતું. ફોરેસ્ટ કવરમાં સૌથી વધુ 307 ચોરસ કિમીનો વધારો ઓપન ફોરેસ્ટ વિસ્તારમાં, જ્યારે ગાઢ જંગલ વિસ્તારમાં 42 ચોરસ કિમીનો વધારો થયો છે. સામે મધ્યમ ગાઢ જંગલ વિસ્તારમાં 189.80 ચોરસ કિમીનો ઘટાડો થયો છે.
રાજ્યમાં સૌથી વધુ ફોરેસ્ટ કવર ધરાવતાં પાંચ જિલ્લાઓમાં કચ્છ (2731.90 ચો.કિમી), જુનાગઢ (1,526.53 ચો.કિમી), ડાંગ (1265.09 ચો.કિમી), વલસાડ (91.72 ચો.કિમી) અને નર્મદા (854.18 ચો.કિમી)નો સમાવેશ થાય છે. 2021ની સરખામણીએ ફોરેસ્ટ કવર વધ્યું હોય તેવા દેશમાં પ્રથમ ત્રણ રાજ્યોમાં મિઝોરમ 242 ચો.કિમી પછી ગુજરાત 180 ચો.કિમી સાથે બીજા અને ઓરિસ્સા 152 ચો.કિમી સાથે ત્રીજા નંબરે છે.
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, દેહરાદૂન ખાતે દર બે વર્ષે બહાર પડાતા ‘ઇન્ડિયા ફોરેસ્ટ સ્ટેટસ રિપોર્ટ 2023’ રજૂ કર્યો. જે કચ્છના સંદર્ભમાં ચોંકાવનારો છે ! કચ્છમાં બે જ વર્ષમાં માનવામાં ન અાવે અેમ 61 ચો.કિમી.દરિયાઇ વિસ્તારમાં ચેરિયાના જંગલોનો સફાયો થઇ ગયો છે. દેશના કોઇપણ જિલ્લામાં અાટલી મોટી સંખ્યામાં ચેરિયાના જંગલો ઘટ્યા નથી.

Tags: forest cover areagujarat
Previous Post

ભાવનગર શહેર – જિલ્લાના વાતાવરણમાં પલટો – વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુમ્મસ છવાયું

Next Post

હેવાનિયત સામે માસૂમિયતની હાર : 10 વર્ષીય બાળકીએ દમ તોડી દીધો.

dharmendravaghela

dharmendravaghela

Related News

અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હુમલો, 15 લોકોના મોત, ગભરાયું તાલિબાન
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાને કરેલી એર સ્ટ્રાઇકનો જડબાતોડ જવાબ આપીશું : અફઘાનિસ્તાન

February 26, 2026
બ્રિટનના વિઝિટર અને સ્ટુડન્ટ વિઝાની ફીમાં તોતિંગ વધારો
આંતરરાષ્ટ્રીય

ડિજિટલ ટ્રાન્ઝિટ સિસ્ટમ અમલી બનતા યુકેમાં ભારતીયો માટે ઇ-વીઝા ફરજિયાત

February 26, 2026
614 વર્ષ પછી પ્રથમવાર અમદાવાદ નગરદેવી નગરચર્યાએ
તાજા સમાચાર

અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા

February 26, 2026
Next Post
હેવાનિયત સામે માસૂમિયતની હાર : 10 વર્ષીય બાળકીએ દમ તોડી દીધો.

હેવાનિયત સામે માસૂમિયતની હાર : 10 વર્ષીય બાળકીએ દમ તોડી દીધો.

પેરેલલ સિનેમામાં નવો ચીલો ચાતરનારા દિગ્ગજ ફિલ્મમેકર શ્યામ બેનેગલનું અવસાન

પેરેલલ સિનેમામાં નવો ચીલો ચાતરનારા દિગ્ગજ ફિલ્મમેકર શ્યામ બેનેગલનું અવસાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.