Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

કેલિફોર્નિયામાં બિલ્ડિંગની છત સાથે પ્લેન અથડાતા 2ના મોત, 14થી વઘુ ઇજાગ્રસ્ત

દુર્ઘટના બાદ સ્થળ પર આગ ફાટી નીકળી હતી

dharmendravaghela by dharmendravaghela
2025-01-03 11:47:53
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દક્ષિણી કેલિફોર્નિયામાં એક પ્લેન ક્રેશનો મામલો સામે આવ્યો છે. સ્થાનિક મીડિયા અનુસાર, એક નાનું વિમાન ફર્નિચર વેરહાઉસની છત સાથે અથડાયું હતું. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે અને લગભગ 15 લોકો ઈજાગ્રસ્ત હોવાનું કહેવાય છે.
જે ફૂટેજ સામે આવ્યા છે તેમાં, વેરહાઉસની છતમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો જ્યાં પ્લેન લગભગ 2:15 વાગ્યે બિલ્ડિંગ સાથે અથડાયું હતું. આ સાથે ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને બચાવ્યા હતા. દુર્ઘટના બાદ સ્થળ પર આગ ફાટી નીકળી હતી. આગથી વેરહાઉસને નુકસાન થયું હતું, જેમાં સિલાઈ મશીન અને કાપડનો સ્ટોક હતો. એજન્સીના રિપોર્ટ અનુસાર, પોલીસે જણાવ્યું છે કે, ‘ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ કયા પ્રકારનું પ્લેન હતું અથવા ઈજાગ્રસ્ત લોકો પ્લેનમાં હતા કે જમીન પર હતા તે તરત જ જાણી શકાયું નથી.’

Tags: californiaplane crashUSA
Previous Post

કાશ્મીરનું નામ કશ્યપ હોઈ શકે છે – ગૃહમંત્રી અમિત શાહ

Next Post

ચીનમાં વધુ એક વાયરસનો કહેર! દેશમાં ઇમરજન્સી જેવી હાલત

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
ચીનમાં વધુ એક વાયરસનો કહેર! દેશમાં ઇમરજન્સી જેવી હાલત

ચીનમાં વધુ એક વાયરસનો કહેર! દેશમાં ઇમરજન્સી જેવી હાલત

પરિસ્થિતિને વધુ ખરાબ કરવાના ઇરાદાપૂર્વક પ્રયાસ છે : સુપ્રીમ કોર્ટ

પરિસ્થિતિને વધુ ખરાબ કરવાના ઇરાદાપૂર્વક પ્રયાસ છે : સુપ્રીમ કોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.