Saturday, February 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ધુમ્મસમાં દિલ્હી ‘ગાયબ’

પ્રદુષણ સ્તર 409 એકયુઆઇ ઘણુ જ ગંભીર નોંધાયુ : ઝીરો વિઝીબીલીટી,ટ્રેન, ફલાઇટો મોડી પડી

dharmendravaghela by dharmendravaghela
2025-01-10 12:26:06
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશની રાજધાની દિલ્હી પર આજ સવારે ધુમ્મસે એટેક કર્યો હતો. ઝીરો વિઝીબીલીટીના કારણે વાહનોની ગતિ ગોકળ ગાયની ગતિ બની હતી. દિલ્હી એરપોર્ટ પર 100થી વધુ વિમાનો મોડી પડી હતી. તો અનેક ટ્રેનો પણ મોડી પડી હીત. ગાઢ ધુમ્મસના કારણે આમજન અને યાત્રીઓએ પરેશાની ભોગવવી પડી હતી.
ગાઢ ધુમ્મસ વચ્ચે દિલ્હીમાં આજે ન્યુનતમ તાપમાન સવારે પ.30 વાગ્યે 9.6 ડિગ્રી રહ્યું હતું. તો દિલ્હીમાં હવાની ગુણવત્તા પણ ગંભીર બની હતી. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અનુસાર આજે સવારે 7 વાગ્યે દિલ્હીમાં એકયુઆઇ 409 નોંધાયુ હતું જે ખુબ જ ખરાબ કહેવાય.
દેશની રાજધાની દિલ્હી સંપૂર્ણપણે ધુમ્મસમાં લપેટાયેલી જોવા મળી. ધુમ્મસ એટલું ગાઢ હતું કે બધું જ તેમાં ખોવાઈ ગયું. દૃશ્યતા 0 મીટર સુધી ઘટી ગઈ છે. ઘરેથી કામ માટે જતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. વાહનોની ગતિ એટલી હદે ધીમી પડી ગઈ હતી. 20 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે મુસાફરી કરવી પણ મુશ્કેલ બની રહી હતી.
દિલ્હી એરપોર્ટથી આવતી-જતી ફ્લાઇટ્સમાં પણ વિલંબ થવાની શક્યતા વધી ગઈ છે. આજે સવારે 4 વાગ્યાથી IGI એરપોર્ટ પર 0 દૃશ્યતા છે, જેના કારણે ફ્લાઇટ ઓપરેશન પર અસર પડી રહી છે. IGI એરપોર્ટે એક એડવાઇઝરી જારી કરીને લોકોને ઘરેથી નીકળતા પહેલા તેમની એરલાઇન્સના સંપર્કમાં રહેવા વિનંતી કરી છે. ધુમ્મસના કારણે ટ્રેનોની ગતિ પણ ધીમી પડી ગઈ છે.

Tags: dehlifogindia
Previous Post

કેલિફોર્નિયામાં 40 હજાર એકરમાં ફેલાઈ આગ

Next Post

ભાવનગરમાં બેન્ક ઓફ બરોડામાં થયેલ લોન કૌભાંડમાં પાંચ શખ્સની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
ભાવનગરમાં બેન્ક ઓફ બરોડામાં થયેલ લોન કૌભાંડમાં પાંચ શખ્સની ધરપકડ

ભાવનગરમાં બેન્ક ઓફ બરોડામાં થયેલ લોન કૌભાંડમાં પાંચ શખ્સની ધરપકડ

માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત ભાવનગર ખાતે બાઈક રેલી કાઢવામાં આવી

માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત ભાવનગર ખાતે બાઈક રેલી કાઢવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.