Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

લોસ એન્જલસમાં આગનું તાંડવ : 300 કરોડની કિંમતની હવેલી બળીને ખાખ!

dharmendravaghela by dharmendravaghela
2025-01-11 11:45:18
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસમાં જંગલમાં લાગેલી આગ ભારે તબાહી મચાવી રહી છે. વાસ્તવમાં એવું બન્યું કે એક સાથે અનેક વિસ્તારોમાં જંગલમાં આગ ફાટી નીકળી. જેના કારણે અનેક રહેણાંક વિસ્તારો પણ તેની અસરમાં આવી ગયા છે અને કરોડોની સંપત્તિ બળીને રાખ થઈ ગઈ છે. આ આગ હોલીવુડની હિલ્સને પણ લપેટમાં લઈ ગઈ, જ્યાં વિશ્વના ઘણા પ્રખ્યાત સ્ટાર્સનાં ઘર જેમાં એક આલીશાન હવેલી છે. જેની કિંમત 300 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, આ હવેલી અમેરિકાની મોટી ઓનલાઈન રિયલ એસ્ટેટ વેબસાઈટ પર લિસ્ટેડ હતી. જ્યારે લોકોએ વિડિયો જોયો ત્યારે બધા ચોંકી ગયા કારણ કે આગની જ્વાળાઓએ આખી હવેલીને લપેટમાં લીધી હતી અને થોડી જ વારમાં હવેલી રાખ થઈ ગઈ હતી. આ દૃશ્ય જોયા બાદ લોકોનું કહેવું છે કે એવું લાગે છે કે આ વિસ્તારમાં કોઈએ પરમાણુ હુમલો કર્યો છે.

Tags: los angeles wildfireUSAwila distroy
Previous Post

રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ : અવધપુરીમાં ઉત્સવ

Next Post

આવકવેરા વિભાગની ટીમે દરોડો પાડ્યો : ઘરમાં મગર જોઈ અધિકારીઓ ફફડયા

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
આવકવેરા વિભાગની ટીમે દરોડો પાડ્યો : ઘરમાં મગર જોઈ અધિકારીઓ ફફડયા

આવકવેરા વિભાગની ટીમે દરોડો પાડ્યો : ઘરમાં મગર જોઈ અધિકારીઓ ફફડયા

111 કરોડનું સાયબર ફ્રોડમાં બેંક એકાઉન્ટ ભાડે આપનારા લોકો સામે પણ ગુનો નોંધશે

સુરેન્દ્રનગરમાંથી નકલી પોલીસ ઝડપાઇ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.