Tuesday, June 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પહેલાં સ્નાનમાં 60 લાખ શ્રદ્ધાળુઓએ ડુબકી લગાવી

આજે એક કરોડ ભકતો સંગમમાં સ્નાન કરે તેવી શક્યતા : 20 દેશોથી ભક્તો આવ્યા

dharmendravaghela by dharmendravaghela
2025-01-13 13:09:50
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહાકુંભનો શુભારંભ થઈ ગયો છે. આજે પોષ પૂર્ણિમાનું પ્રથમ સ્નાન છે. આ પ્રસંગે 1 કરોડ ભક્તો સંગમમાં સ્નાન કરશે. દર કલાકે 2 લાખ લોકો સંગમ ઘાટે સ્નાન કરી રહ્યા છે. ભક્તો આજથી જ 45 દિવસના કલ્પવાસનો પ્રારંભ કરશે. સંગમ ઘાટ સહિત લગભગ 12 કિમી વિસ્તારમાં સ્નાનઘાટ બનાવવામાં આવ્યા છે. સંગમમાં પ્રવેશના તમામ માર્ગો પર ભક્તોની ભીડ છે. મહાકુંભમાં વાહનોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે ભક્તો 10-12 કિલોમીટર ચાલીને સંગમ પહોંચે છે.
UP DGP પ્રશાંત કુમારે કહ્યું- મહાકુંભ 2025ની શરૂઆત આજે સવારે સ્નાન સાથે થઈ છે. લગભગ 60 લાખ લોકોએ તેમાં ડૂબકી લગાવી છે. આ વખતનો કુંભ આસ્થા અને આધુનિકતાનો સંગમ છે. અમે પરંપરાગત પોલીસ વ્યવસ્થાથી દૂર થઈ ગયા છીએ અને શ્રદ્ધાળુઓને સારી વ્યવસ્થા પૂરી પાડવા માટે ટેકનોલોજીનો વધુ સારો ઉપયોગ કર્યો છે. આ વખતે કુંભ ભવ્ય, દિવ્ય, ડિજિટલ અને સુરક્ષિત રહે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
144 વર્ષમાં દુર્લભ ખગોળીય સંયોગમાં મહાકુંભ યોજાઈ રહ્યો છે. સીએમ યોગીએ પોષ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી. ગૂગલે પણ મહાકુંભને લઈને એક ખાસ ફીચર શરૂ કર્યો છે. મહાકુંભ ટાઈપ કરતાની સાથે જ પેજ પર વર્ચ્યુઅલ ફૂલોનો વરસાદ થઈ રહ્યો છે. એપલના કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ જોબ્સ પણ મહાકુંભમાં પહોંચ્યા છે. તેમણે નિરંજની અખાડામાં ધાર્મિક વિધિઓ કરી હતી. તેઓ કલ્પવાસ પણ કરશે.

Tags: first kumbh snan 2025prayagraj
Previous Post

પતિ સાથે રહેવાની ના પાડનારી પત્ની પણ ભરણ-પોષણની હકદાર : સુપ્રીમ કોર્ટ

Next Post

પ્રયાગરાજ કુંભમાં મુલાયમ સિંહ યાદવની મૂર્તિ પર સંત સમાજમાં નારાજગી

dharmendravaghela

dharmendravaghela

Related News

પાકિસ્તાનને એફએટીએફના ‘ગ્રે લિસ્ટ’માં ધકેલવા ભારતની તૈયારી
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને એફએટીએફના ‘ગ્રે લિસ્ટ’માં ધકેલવા ભારતની તૈયારી

June 30, 2026
પશ્ચિમ બંગાળમાં આવેલ હલ્દિયા પેટ્રોકેમિકલ પ્લાન્ટમાં વિકરાળ આગ
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં આવેલ હલ્દિયા પેટ્રોકેમિકલ પ્લાન્ટમાં વિકરાળ આગ

June 30, 2026
યમુના એક્સપ્રેસ વે પર બસ અને ટ્રક ટકરાતા ચારના મોત
તાજા સમાચાર

યમુના એક્સપ્રેસ વે પર બસ અને ટ્રક ટકરાતા ચારના મોત

June 30, 2026
Next Post
પ્રયાગરાજ કુંભમાં મુલાયમ સિંહ યાદવની મૂર્તિ પર સંત સમાજમાં નારાજગી

પ્રયાગરાજ કુંભમાં મુલાયમ સિંહ યાદવની મૂર્તિ પર સંત સમાજમાં નારાજગી

અમરેલી લેટરકાંડ : સુરતમાં ઘર્ષણ, ધાનાણી-દુધાતની અટકાયત

અમરેલી લેટરકાંડ : સુરતમાં ઘર્ષણ, ધાનાણી-દુધાતની અટકાયત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.