Wednesday, December 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

માનવસેવા હોસ્પિટલ ટીંબીને મળી આઇસીયુ સુવિધા સાથેની એમબ્યુલન્સ

કાચરડી ગામના તળાવિયા પરિવારના અનુદાન દ્વારા એમબ્યુલન્સ અર્પણ કરતા સંત અમરગીરીબાપુ

dharmendravaghela by dharmendravaghela
2025-01-16 11:55:07
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ઢસા જં. ના કાચરડી ગામના વતની પરેશભાઈ પુનાભાઈ તળાવિયા તથા લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા દ્વારા હોસ્પિટલનાં કાયમી શુભેચ્છક એવા તેઓનાં સ્વ. પિતા પુનાદાદાની સ્મૃતિમાં સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબીને ICU સુવિધા સાથેની એમ્બ્યુલન્સ સુવિધા પ્રાપ્ત થઈ છે.
એમ્બ્યુલન્સ સુવિધાની અર્પણ વિધિ રવિવારે સંત પૂ. અમરગીરી બાપુ (ગરાળ આશ્રમ-ઉના)નાં કરકમળો દ્વારા હોસ્પિટલનાં મેડીકલ સુપ્રિ. ડો. નટુભાઈ રાજપરા તેમજ ટ્રસ્ટીઓ અશોકભાઈ ગીડા, બી.એલ.રાજપરા, રસીકભાઈ ભીંગરાડિયાને ઢસા વિસ્તારના અગ્રણી ઉધોગપતિઓની ઉપસ્થિતિમાં મુરલીધર કોટન ઇન્ડસ્ટ્રીઝ ઢસા જંકશન ખાતે ક૨વામાં આવી હતી.
આ ICU સુવિધાયુક્ત એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી સારવાર માટે દર્દીઓને હાયર સેન્ટરમાં ફેરવવા માટે ખૂબજ ઉપયોગી થશે.

Tags: ICU ambulancemanav seva hospitaltimbi
Previous Post

ગીતા અને રામાયણ દરેક વિદ્યાર્થીના દફતરમાં હશે તો ઉત્તમ કામ થશે- મોરારીબાપુ

Next Post

શહેર મહિલા કોંગ્રેસને 7 મહિને મળ્યા પ્રમુખ

dharmendravaghela

dharmendravaghela

Related News

કુવૈત – હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

કુવૈત – હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

December 2, 2025
રશિયાની સંસદમાં આજે ભારત સાથેના સંરક્ષણ કરારને મંજૂરી આપવા માટે મતદાન
આંતરરાષ્ટ્રીય

રશિયાની સંસદમાં આજે ભારત સાથેના સંરક્ષણ કરારને મંજૂરી આપવા માટે મતદાન

December 2, 2025
પાનમસાલા, સિગારેટ અને તંબાકુ ઉપર ૪૦ ટકા જી.એસ.ટી. યથાવત
તાજા સમાચાર

પાનમસાલા, સિગારેટ અને તંબાકુ ઉપર ૪૦ ટકા જી.એસ.ટી. યથાવત

December 2, 2025
Next Post
શહેર મહિલા કોંગ્રેસને 7 મહિને મળ્યા પ્રમુખ

શહેર મહિલા કોંગ્રેસને 7 મહિને મળ્યા પ્રમુખ

કુંભમેળામાં અધેવાડા બહુચરાજીધામનાં ભગવાનદાસજીને મહામંડલેશ્વર પદવી એનાયત

કુંભમેળામાં અધેવાડા બહુચરાજીધામનાં ભગવાનદાસજીને મહામંડલેશ્વર પદવી એનાયત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.