• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

UPDATE: સૈફ અલી ખાન પર છરીથી થયો હુમલો, ઊંડા ઘા વાગ્યા

અઢી કલાક ચાલી સર્જરી : નોકરાણી-સિક્યુરિટી પર શક, પોલીસે 3 શખ્સને ઉઠાવ્યા

dharmendravaghela by dharmendravaghela
2025-01-16 12:12:11
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર ચોરે ઘરમાં ઘુસીને ચાકુથી હુમલો કર્યો હતો જે બાદ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના દરમિયાન એક્ટર સૈફ અલી ખાન અને ચોર વચ્ચે મારામારી પણ થઇ હતી. ઘટના બાદ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. સૈફના ઘરમાં કામ કરનારા ત્રણ કર્મચારીઓને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા છે.
સૂત્રો અનુસાર, પોલીસે ઘટનાના બે કલાક પહેલાના CCTV ફૂટેજની તપાસ શરૂ કરી છે પરંતુ ઘરની અંદર કોઇ આવતું જોવા મળતું નથી. પોલીસને શક છે કે હુમલાખોર પહેલાથી જ બિલ્ડિંગ અને ઘરમાં ઘુસ્યો હતો. અત્યારે CCTVની તપાસ ચાલી રહી છે. સૈફની બિલ્ડિંગના અન્ય ફ્લેટ અને આસપાસની બિલ્ડિંગમાં કામ કરનારા કર્મચારી/ સફાઇ કર્મચારી વિશે પણ જાણકારી ભેગી કરવામાં આવી રહી છે.
પોલીસ સૈફના ત્રણ સ્ટાફના નિવેદન નોંધી રહી છે. પોલીસને સૈફની મેડ પર શક છે માટે પહેલા મેડની સારવાર કરવામાં આવશે અને પછી તેનું નિવેદન લેવામાં આવશે. સુત્રો અનુસાર હુમલાખોરે પહેલા નોકરાણી પર હુમલો કર્યો હતો અને બન્ને વચ્ચે મારામારી થઇ હતી. પોલીસનો દાવો છે કે આરોપી સૈફના ઘરમાં કામ કરનારી મેડને મળવા આવ્યો હશે.
પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે શરૂઆતની જાણકારી અનુસાર, એક અજાણ્યો વ્યક્તિ સૈફ અલી ખાનના ઘરમાં ઘુસ્યો હતો અને બન્ને વચ્ચે મારામારી થઇ હતી. ઘટનાના સમયે અભિનેતાના કેટલાક પરિવારજનો ઘરમાં હાજર હતા. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સૈફ અલી ખાનના ઘરમાં તપાસ કરી રહી છે. સૈફ અલી ખાનની લીલાવતી હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી છે.

Tags: Mumbaisaif ali khan attack news update
Previous Post

ઇસરોએ SpadeX મિશન સફળતાપૂર્વક કર્યું પૂર્ણ : ભારતે અવકાશમાં વધુ એક ઇતિહાસ રચ્યો

Next Post

ભાવનગરમાં ગત રાત્રીના પથિકાશ્રમ પાસે જીવલેણ હુમલામાં એક વ્યક્તિનું મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post

ભાવનગરમાં ગત રાત્રીના પથિકાશ્રમ પાસે જીવલેણ હુમલામાં એક વ્યક્તિનું મોત

અક્વાડા ગામમાં બે જૂથ વચ્ચે મારામારી થતાં પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In