Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હવે અમેરિકામાં પણ ટિકટોક એપ ‘પ્લે સ્ટોર’ અને ‘એપ સ્ટોર’થી હટાવાઈ

આ કાયદા પર ગત વર્ષે રાષ્ટ્રપતિ જો બાઇડને હસ્તાક્ષર કર્યા હતા.

dharmendravaghela by dharmendravaghela
2025-01-20 12:04:52
in તાજા સમાચાર, શો ટાઈમ ન્યૂઝ
Share on FacebookShare on Twitter

અમેરિકામાં ટિકટોકએ કામ કરવાનું બંધ કરી દીધું છે. આનો અર્થ એ થયો કે અમેરિકામાં લોકો હવે આ લોકપ્રિય શોર્ટ-વીડિયો પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે નહીં. મહિનાઓની કાનૂની લડાઈ પછી અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓનો હવાલો આપીને ટિકટોક પર પ્રતિબંધ મૂકવાના કાયદાને મંજૂરી આપી હતી.
ટિકટોકને એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોરથી હટાવવામાં આવી છે અને ટિકટોકની અમેરિકન વેબસાઇટ પર વીડિયો નથી ચાલી રહ્યા. આ કાયદા પર ગત વર્ષે રાષ્ટ્રપતિ જો બાઇડને હસ્તાક્ષર કર્યા હતા.
અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટિકટોકને અમેરિકામાં થોડા સમય માટે શરૂ રાખવાના પક્ષમાં છે. ટ્રમ્પે 22 ડિસેમ્બરે એરિજોના સ્ટેટની રાજધાની ફીનિક્સમાં આ વાત પર ભાર અપાયો હતો અને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ટિકટોક પર તેમના વીડિયોને અરબો વ્યૂ મળે છે.
અહેવાલો અનુસાર, અમેરિકામાં ટિકટોક યુઝર્સ જ્યારે એપ ખોલે છે ત્યારે એક મેસેજ આવે છે. જેમાં લખ્યું છે કે, ‘અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કરવામાં આવ્યો છે. કમનસીબે, આનો અર્થ એ છે કે તમે હાલમાં ટિકટોકનો ઉપયોગ કરી શકતા નથી. અમે ભાગ્યશાળી છીએ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ પદ સંભાળ્યા પછી ટિકટોક ફરીથી શરૂ કરશે. કૃપા કરીને અમારી સાથે જોડાયેલા રહો.’
અહેવાલો અનુસાર, અમેરિકાના અધિકારીઓએ ટિકટોક પર ચિંતા વ્યક્ત કરી છે, તેમણે દાવો કર્યો છે કે, ટિકટોક રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. ચીની સરકાર આ એપનો ઉપયોગ અમેરિકનોની જાસૂસી કરવા અથવા કઈ સામગ્રી બતાવવામાં આવે છે અથવા છુપાવવામાં આવે છે તેને નિયંત્રિત કરીને ગુપ્ત રીતે જાહેર અભિપ્રાયને પ્રભાવિત કરવા માટે કરી શકે છે.
આ ચિંતા ચીનના રાષ્ટ્રીય સુરક્ષા કાયદાઓથી ઉદ્ભવી છે, જે કંપનીઓને ગુપ્તચર પ્રવૃત્તિઓમાં મદદ કરવાની જરૂર છે. FBIના ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ જણાવ્યું હતું કે ચીની સરકાર ટિકટોકના સોફ્ટવેર દ્વારા અમેરિકનોના ઉપકરણોને ઍક્સેસ કરી શકે છે અને તેમની સાથે ચેડા કરી શકે છે.

Tags: tiktok banUSA
Previous Post

મહાકુંભમાં ગુજરાતીઓનો જમાવડો, સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોનો દબદબો

Next Post

વિવિધ સ્થળે લટકતા પતંગના દોરા પક્ષીઓ માટે હજુ પણ ઘાતક

dharmendravaghela

dharmendravaghela

Related News

વાલ્મીકી સમાજ આંદોલન સમિતિ ભાવનગર દ્વારા રેલી કાઢી આવેદન અપાયું
શો ટાઈમ ન્યૂઝ

વાલ્મીકી સમાજ આંદોલન સમિતિ ભાવનગર દ્વારા રેલી કાઢી આવેદન અપાયું

July 1, 2025
ભાવનગર શહેરમાં હળવા ઝાપટાંરૂપે અર્ધો ઇંચ વરસાદ
શો ટાઈમ ન્યૂઝ

ભાવનગર શહેરમાં હળવા ઝાપટાંરૂપે અર્ધો ઇંચ વરસાદ

July 1, 2025
ભાવનગર મહાનગરપાલિકા કચેરીના પાછળનો ભાગે એક ઝાડ તુટી પડ્યું
શો ટાઈમ ન્યૂઝ

ભાવનગર મહાનગરપાલિકા કચેરીના પાછળનો ભાગે એક ઝાડ તુટી પડ્યું

July 1, 2025
Next Post
વિવિધ સ્થળે લટકતા પતંગના દોરા પક્ષીઓ માટે હજુ પણ ઘાતક

વિવિધ સ્થળે લટકતા પતંગના દોરા પક્ષીઓ માટે હજુ પણ ઘાતક

મોહન ભાગવતના નિવેદનના વિરોધમાં ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા રેલી – આવેદન

મોહન ભાગવતના નિવેદનના વિરોધમાં ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા રેલી - આવેદન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.