Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ સરકારના પ્રથમ દિવસે 308 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની ધરપકડ

હત્યા, બળાત્કાર, અપહરણનો આરોપ : ન્યૂયોર્કમાંથી 4 બાંગ્લાદેશીઓ ઝડપાયા

dharmendravaghela by dharmendravaghela
2025-01-23 11:40:55
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યાના પ્રથમ દિવસે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એ 308 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરી છે. દેશના દરેક ભાગમાંથી આ ધરપકડો કરવામાં આવી છે. આમાંના મોટાભાગના ગેરકાયદેસર વસાહતીઓ ગુનેગારો છે. તેમાંથી કેટલાક પર અપહરણ, હત્યા અને બળાત્કારનો આરોપ છે.
ધ ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, બોર્ડર સિક્યુરિટી ઓફિસર ટોમ હોમને આ વાતનો ખુલાસો કર્યો છે.હોમને બુધવારે જણાવ્યું હતું કે ઇમિગ્રેશન અધિકારીઓએ દેશ માટે જોખમ ઊભું કરનારા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવાનું શરૂ કરી દીધું છે. તેમની વસ્તી 7 લાખથી વધુ છે. બંગાળી અખબાર પ્રથમ અલોના અહેવાલ મુજબ, પ્રથમ દિવસે પકડાયેલા લોકોમાં 4 બાંગ્લાદેશી નાગરિકો હતા. ન્યૂયોર્કના બ્રુકલિન બરો ફુલ્ટન વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર અમેરિકાના ઘણા રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે અને મોટા પાયે ઈમિગ્રન્ટ્સની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રમુખપદની ચૂંટણી જીત્યાના થોડા જ દિવસો બાદ, ટ્રમ્પે ભૂતપૂર્વ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)ના વડા ટોમ હોમનને ‘બોર્ડર ઝાર’ તરીકે નિયુક્ત કર્યા. હોમને ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે ટ્રમ્પના ઉદ્ઘાટનના બીજા દિવસે તેઓ બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સની દેશવ્યાપી શોધ અને ધરપકડ શરૂ કરશે.
શપથ લીધા બાદ ટ્રમ્પે અનેક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં ગેરકાયદેસર વસાહતીઓનો પ્રવેશ રોકવા અને સરહદ પર સુરક્ષા કડક કરવા જેવા આદેશો હતા. શપથ દરમિયાન પણ ટ્રમ્પે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને અમેરિકામાંથી બહાર કાઢવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ખૂબ જ ટૂંક સમયમાં અમેરિકાના ઈતિહાસનું સૌથી મોટું દેશનિકાલ અભિયાન શરૂ થશે.

વિશ્વમાં સૌથી વધુ ઇમિગ્રન્ટ્સ અમેરિકામાં
પ્યુ રિસર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર, વિશ્વમાં સૌથી વધુ ઇમિગ્રન્ટ્સ અમેરિકામાં છે. વિશ્વના કુલ 20% ઇમિગ્રન્ટ્સ માત્ર અમેરિકામાં જ રહે છે. 2023 સુધીમાં અહીં વસતા કુલ ઈમિગ્રન્ટ્સની સંખ્યા 4.78 કરોડ હતી. ટ્રમ્પનું માનવું છે કે અન્ય દેશોના લોકો અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરીને અપરાધ કરે છે.

Tags: bangladeshiillegal immigrants arrestUSA
Previous Post

વોશિંગ્ટનમાં આવતા મહિને મોદી-ટ્રમ્પની મુલાકાત સંભવ

Next Post

ચર્ચ અને સ્કૂલમાંથી પણ ગેરકાયદેસરના માઇગ્રન્ટ્સની ધરપકડ કરો

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ચર્ચ અને સ્કૂલમાંથી પણ ગેરકાયદેસરના માઇગ્રન્ટ્સની ધરપકડ કરો

ચર્ચ અને સ્કૂલમાંથી પણ ગેરકાયદેસરના માઇગ્રન્ટ્સની ધરપકડ કરો

રાજપાલ યાદવ, ટીવી એક્ટર કપિલ શર્મા સહિત ત્રણ સેલેબ્સને ધમકીભર્યા ઇમેલ

રાજપાલ યાદવ, ટીવી એક્ટર કપિલ શર્મા સહિત ત્રણ સેલેબ્સને ધમકીભર્યા ઇમેલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.