Monday, July 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેરલના વાયનાડમાં 48 કલાક માટે કર્ફ્યુ

કર્ફ્યુ લાદવાનું કારણ છે નરભક્ષી બનેલા વાઘનો ડર

dharmendravaghela by dharmendravaghela
2025-01-27 12:01:24
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વાયનાડ: પ્રિયંકા ગાંધીના સંસદીય મતવિસ્તાર કેરલના વાયનાડના કેટલાક ભાગોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સવારે 6 વાગ્યાથી 48 કલાક માટે આ કર્ફ્યું લાગુ થશે. કર્ફ્યુ લાદવાનું કારણ છે નરભક્ષી બનેલા વાઘનો ડર. અહીં એક વાઘે એક મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો. હવે વાઘને પકડવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે. વહીવટીતંત્રે સાવચેતીના પગલા ભરતા ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદી દીધો છે.
વાયનાડમાં રવિવારે એક વાઘે 47 વર્ષીય ખેતરમાં કામ કરી રહેલી શ્રમિક મહિલા પર હુમલો કર્યો હતો, જેમાં મહિલાનું મોત નીપજ્યું હતું. મહિલાના અંતિમ સંસ્કાર બાદ સ્થાનિક લોકો વન અધિકારીઓના બેઝ કેમ્પની બહાર એકઠા થઇ ગયા અને વાઘને ઠાર કરવાની માંગ કરવા લાગ્યા. વન પ્રધાન એકે સસીન્દ્રને કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ત્યાર બાદ વાઘને નરભક્ષી જાહેર કરવામાં આવ્યો છે. વહીવટીતંત્રએ મનન્થવાડી નગરપાલિકાના કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાદ્યો હતો. સ્થાનિક લોકોએ પ્રદર્શન કર્યું અને સૂત્રોચ્ચાર પણ કર્યા.27 જાન્યુઆરીએ સવારે 6 વાગ્યાથી કેટલાક વિસ્તારોમાં 48 કલાક માટે કર્ફ્યુ લાદવામાં આવશે. અહેવાલો મુજબ હવે વાઘને મારવાની યોજના બનાવવામાં આવી રહી છે.

 

Tags: keralatiger attackwayanad curfew
Previous Post

કોરોનાને ફેલાવા માટે ચીનને જવાબદાર : અમેરિકન જાસૂસી એજન્સી CIAએ કર્યો દાવો

Next Post

વડોદરામાં સ્કુલ બાદ હોટલને બોંબથી ઉડાવવાની મળી ધમકી

dharmendravaghela

dharmendravaghela

Related News

દિલ્હીમાં એનડીએ જૂથના મંત્રીઓની બેઠક
તાજા સમાચાર

દિલ્હીમાં એનડીએ જૂથના મંત્રીઓની બેઠક

July 18, 2026
ટ્રમ્પના નિર્ણયથી અમેરિકામાં ભારતીય ટ્રક ચાલકોની મુશ્કેલી વધી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પના નિર્ણયથી અમેરિકામાં ભારતીય ટ્રક ચાલકોની મુશ્કેલી વધી

July 18, 2026
શ્રીલંકામાં મેચ ફિક્સિંગના આરોપમાં ભારતીય ક્રિકેટરની ધરપકડ
તાજા સમાચાર

શ્રીલંકામાં મેચ ફિક્સિંગના આરોપમાં ભારતીય ક્રિકેટરની ધરપકડ

July 18, 2026
Next Post
વડોદરામાં સ્કુલ બાદ હોટલને બોંબથી ઉડાવવાની મળી ધમકી

વડોદરામાં સ્કુલ બાદ હોટલને બોંબથી ઉડાવવાની મળી ધમકી

બંગાળના પોલીસ બેન્ડને રાજભવનમાં એન્ટ્રી ન મળતા મમતા બેનર્જી નારાજ

બંગાળના પોલીસ બેન્ડને રાજભવનમાં એન્ટ્રી ન મળતા મમતા બેનર્જી નારાજ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.